ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, મુંબઈ, 01 માર્ચ 2022 મંગળવાર 8 મહિનામાં જ અમૂલે ફરી એક વખત દૂધના ભાવમાં વધારો કર્યો છે. અમૂલે સમગ્ર દેશમાં અમૂલે ગોલ્ડ, તાજા અને શક્તિ દૂધના લિટર દીઠ ભાવમા બે રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવ વધારા બાદ મુંબઈમાં અમૂલ ગોલ્ડનો ભાવ પ્રતિ લિટર રૂ. 60, અમૂલ તાઝાનો ભાવ રૂ. 48… Continue reading હવે દૂધ પીતાં પહેલા કરવો પડશે વિચાર, અમુલે દૂધના ભાવમાં આટલા રૂ. નો કર્યો વધારો, જાણો નવા ભાવ
