News Continuous Bureau | Mumbai Animal: સંદીપ રેડ્ડી વાંગા તેની આગામી ફિલ્મ ‘એનિમલ’ માટે ચર્ચામાં છે. આ ફિલ્મમાં અભિનેતા રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રણબીરના જન્મદિવસ પર રિલીઝ થયેલ ફિલ્મનું ટીઝર સોસીયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. ટીઝર માં રણબીર કપૂર નો ચોકલેટી બોય લુક થી લઇ ને હિંસાત્મક લુક જોવા મળી રહ્યો છે.એનિમલ ના ટીઝર ને… Continue reading Animal: એનિમલ માટે રણબીર કપૂર નહોતો સંદીપ રેડ્ડી વાંગા ની પહેલી પસંદ, આ સાઉથ સુપરસ્ટાર ને ઓફર થયો હતો લીડ રોલ
