ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022, સોમવાર, મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે. કોરોનાની અસર ઘટી ગઈ હોવાથી મુંબઈ મહાનગરપાલિકાએ બુધવાર બીજી માર્ચથી તમામ શાળાઓને સંપૂર્ણ ક્ષમતાથી શરૂ કરવાની મંજૂરી આપી છે. બીજી માર્ચથી, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની તમામ શાળાઓ કોરોનાના પ્રતિબંધક નિયમ હેઠળ પૂર્વ-શેડ્યૂલ મુજબ ફૂલ ટાઈમ અને સંપૂર્ણ ક્ષમતા સાથે… Continue reading મુંબઈમાં આ તારીખથી સ્કૂલ અને કોલેજ પૂર્ણ ક્ષમતાએ શરૂ થશે, BMCએ બહાર પાડ્યો સર્ક્યુલર; જાણો વિગત
