News Continuous Bureau | Mumbai મુંબઈના સમુદ્રમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) એ શુક્રવારે એક સફળ ઓપરેશન હાથ ધરીને આંતરરાષ્ટ્રીય ઓઇલ તસ્કરીના મોટા રેકેટને ઝડપી પાડ્યું છે. કોસ્ટ ગાર્ડે ત્રણ મોટા વિદેશી માલવાહક જહાજોને કસ્ટડીમાં લીધા છે જેઓ ગેરકાયદેસર રીતે તેલની હેરાફેરીમાં સંડોવાયેલા હતા.આ જહાજો સંઘર્ષગ્રસ્ત દેશોમાંથી સસ્તું તેલ ખરીદીને આંતરરાષ્ટ્રીય જળસીમામાં અન્ય જહાજોને ટ્રાન્સફર કરી મોટો નફો કમાતા હતા.… Continue reading Oil Smuggling Racket Mumbai: મુંબઈના મધદરિયે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની સર્જિકલ સ્ટ્રાઈક: આંતરરાષ્ટ્રીય ઓઇલ તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ, 3 વિદેશી જહાજો ઝડપાયા.
