News Continuous Bureau | Mumbai Monsoon Skincare: વરસાદ ની ઋતુ ત્વચા માટે અનેક પડકારો લઈને આવે છે. આ સમયે હ્યુમિડિટી , ધૂળ, બેક્ટેરિયા અને પરસેવા થી ચહેરા પર પિંપલ્સ, ફંગલ ઇન્ફેક્શન અને રેશેસ (Rashes) જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે. જો તમે સ્કિનકેરમાં કેટલીક ભૂલો કરો તો ત્વચાની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. અહીં એવી વસ્તુઓ વિશે જણાવવામાં… Continue reading Monsoon Skincare: વરસાદ ની ઋતુ માં ચહેરા પર ભૂલથી પણ ન લગાવો આ વસ્તુઓ, નહીંતર થઈ શકે છે ત્વચાને નુકસાન
