News Continuous Bureau | Mumbai Mumbai Airport મુંબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની સુરક્ષા માટે મોટો ખતરો ઉભો કરતા એક ‘ફેક બુકિંગ રેકેટ’નો પર્દાફાશ થયો છે. બીજાના આઈડી અને ફોટાનો ઉપયોગ કરી ગેરકાયદેસર રીતે મુસાફરોને લઈ જતા એક ૨૬ વર્ષીય ડ્રાઈવરને સહાર પોલીસે દબોચી લીધો છે. ઓલા (Ola) કંપની અને પોલીસના આ સંયુક્ત ઓપરેશનથી એરપોર્ટ પર સક્રિય અન્ય ડ્રાઈવરોમાં ફફડાટ… Continue reading Mumbai Airport: ફેક આઈડી પર ‘ઓલા’ કેબ ચલાવવાનું રેકેટ ઝડપાયું; સહાર પોલીસે ડ્રાઈવરની કરી ધરપકડ.
