News Continuous Bureau | Mumbai World Athletics Championship: ભારત (India) ના ઓલિમ્પિક ચેમ્પિયન (Olympic Champion) નીરજ ચોપરા (Neeraj Chopra) હંગેરીના બુડાપેસ્ટ (Budapest) માં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે તૈયાર છે. 25 વર્ષીય શુક્રવારના રોજ જેવલિન થ્રો ઈવેન્ટના ક્વોલિફિકેશન સ્ટેજમાં ભાગ લેશે, જેની ફાઈનલ રવિવારે રમાશે. ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં અભૂતપૂર્વ સુવર્ણ ચંદ્રક જીતીને સ્પોટલાઈટ મેળવી હતી., આ… Continue reading World Athletics Championship: વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ્સ 2023, નીરજ ચોપરાની જેવલિન થ્રો ઇવેન્ટ: ક્યારે અને ક્યાં જોઈ શકો છો? જાણો સંપુર્ણ વિગતો વિગતવાર રીતે અહીં…
