News Continuous Bureau | Mumbai આંગડિયા ખંડણી વસૂલી કેસમાં મુંબઈ પોલીસે ડીસીપીને વોન્ટેડ આરોપી તરીકે જાહેર કર્યા છે. આંગડિયાઓની ફરિયાદ બાદ મુંબઈ પોલીસે ગયા મહિને ત્રણ પોલીસકર્મચારીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી. આંગડિયાઓ કરેલી ફરિયાદ મુજબ સ્થાનિક પોલીસ તેમની પાસેથી પૈસાની માંગ કરી રહી છે. મુંબઈ પોલીસે મંગળવારે ડીસીપી સૌરભ ત્રિપાઠીને આંગડિયા ખંડણી કેસમાં વોન્ટેડ આરોપી તરીકે નામ… Continue reading રક્ષક બન્યો ભક્ષક… મુંબઈ આંગડિયા ખંડણી વસૂલી કેસમાં પોલીસ શોધી ચલાવી રહી છે ડીસીપીનો.. જાણો વિગતે
