News Continuous Bureau | Mumbai ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેફરીઝના હેડ ક્રિસ વૂડે ભારતીય શેરબજાર વિશે મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું કે BSE સેન્સેક્સ આગામી પાંચ વર્ષમાં 1,000,00ના સ્તરને સ્પર્શશે. વુડે તેમના એક સાપ્તાહિક પત્રમાં કહ્યું કે મને આશા છે કે આગામી પાંચ વર્ષમાં સેન્સેક્સ 1,000,00ની સપાટીએ પહોંચી શકે છે. તેમણે કહ્યું કે આ માટે અમે ધારીએ છીએ કે… Continue reading સેન્સેક્સ એક લાખના સ્તરે પહોંચશે, આ વિદેશી બ્રોકરેજનો દાવો, આ છે કારણો
