News Continuous Bureau | Mumbai કાંદાના ઉત્પાદકોને(Onion Producer)યોગ્ય ભાવ મળતો ન હોવાને કારણે તેમને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. કાંદાના દર(Onion rates) પર પણ રાજકારણ(Politics) થઈ રહ્યું છે. કાંદાના ભાવ તોડી પાડવા માટે કાંદાના વેપારીઓ(Onion traders) પર દબાણ લાવવા માટે ઈન્કમ ટેક્સની(income tax) અને ઈડીની ધાડ(ED's raid) પાડવામાં આવે છે એવો આરોપ મહારાષ્ટ્રના શેતકરી સંગઠનના(Farmers'… Continue reading કાંદા વેપારીઓનું એસોસિયેશનનું ઠેકાણા વગરનું નિવેદન- કહ્યું હવે EDની રેડ પડી તો કાંદા સળગાવી નાખશું- જાણો શું થયું બેઠકમાં
