News Continuous Bureau | Mumbai Uber દેશની અગ્રણી ઓનલાઈન કેબ સર્વિસ આપનારી કંપની ઉબરે (Uber) પોતાના તમામ ડ્રાઇવર ભાગીદારો માટે સબ્સ્ક્રિપ્શન મોડેલ (Subscription Model) ની શરૂઆત કરી છે. કંપનીએ આ મોડેલ બે અઠવાડિયા પહેલાં શરૂ કર્યું હતું અને હવે તેને સમગ્ર દેશમાં લાગુ કરી દેવામાં આવ્યું છે, જેનો સીધો લાભ ઉબરના ડ્રાઇવરોને મળશે. આ મોડેલ કાર, ઓટો રિક્ષા અને… Continue reading Uber: UBER ડ્રાઇવરોની થઈ ‘ચાંદી’: હવે દર રાઇડ પર મળશે વધારાની કમાણી, કંપનીએ લોન્ચ કરી આ નવી સર્વિસ
