ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો મુંબઈ 31 ઓગસ્ટ 2020 કોરોના મહામારીના સંકટ વચ્ચે ગઈકાલે (રવિવારે) ઓનલાઈન યોજાયેલી ચેસ ઓલિમ્પિયાડમાં ભારે નાટકીય અને વિવાદાસ્પદ ઘટના ક્રમ બાદ ભારત અને રશિયાને સંયુક્તપણે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ સાથે ભારતે ચેસ ઓલિમ્પિયાડના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત સુવર્ણ ચંદ્રક જીતવાની સિદ્ધિ હાંસલ કરી લીધી છે. રશિયા સામે રમવામાં આવી રહેલો… Continue reading ચેસ ઓલિમ્પિયાડના ઈતિહાસમાં ભારત પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો
