News Continuous Bureau | Mumbai દિલ્હીમાં(Delhi) તમને જોઈતી દરેક વસ્તુ હવે રાતોરાત ઉપલબ્ધ થશે. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ(Lt. Governor VK Saxena) ૩૦૦ થી વધુ સંસ્થાઓ ચોવીસ કલાક(24 hours) ખુલ્લી રાખવાની મંજૂરી આપી છે. આમાં હોટલ(Hotels), રેસ્ટોરન્ટ(restaurants), પરિવહન(Transportation) અને ઓનલાઈન ડિલિવરી શોપ(Online delivery shop) સાથે સંકળાયેલી સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ માટે એક સપ્તાહમાં નોટિફિકેશન બહાર પાડવા સૂચના… Continue reading પાટનગર દિલ્હીમાં પણ મુંબઈ જેમ નાઈટ લાઈફ- હવે રાત્રે પણ શોપિંગ અને આઉટિંગનો માણી શકશો આનંદ- એલજીએ આપી આ મંજૂરી
