News Continuous Bureau | Mumbai Mumbai Cyber Cell Fraud Case: મુંબઈ સાયબર સેલે શેર ટ્રેડિંગના નામે લાખોની છેતરપિંડી કરનારી ટોળકી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ગોરેગાંવના એક રહેવાસી સાથે ₹૮૯ લાખની ઠગાઈ કરવાના મામલે પોલીસે નાસિકના પિંપળગાંવ વિસ્તારમાંથી બે પિતરાઈ ભાઈઓની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે ઠગાઈની કુલ રકમમાંથી ₹૫૧ લાખ સીધા આ બંને ભાઈઓના બેંક… Continue reading Mumbai Cyber Cell Fraud Case: મુંબઈ સાયબર સેલનો સપાટો: શેર ટ્રેડિંગના નામે ₹૮૯ લાખ પડાવનારા નાસિકના બે ભાઈઓ જેલભેગા!
