News Continuous Bureau | Mumbai King Cobra Viral Video: આજના યુગમાં મોટાભાગના લોકો વસ્તુઓ ઓનલાઈન ઓર્ડર કરે છે, પરંતુ જરા વિચારો જો તમે કોઈ ઓનલાઈન શોપિંગ ( Online Shopping Website ) વેબસાઈટ પરથી તમારા માટે કંઈક ઓર્ડર કર્યું હોય અને પેકેટ ખોલતા જ તેમાંથી જીવતો સાપ નીકળે તો? શું થશે…? આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ… Continue reading King Cobra Viral Video: લ્યો બોલો! એમેઝોન પરથી મંગાવ્યું Xbox Controller અને પાર્સલમાં નીકળ્યો જીવતો કિંગ કોબ્રા; ગ્રાહકનો જીવ થયો અધ્ધર.. જુઓ વિડીયો..
