News Continuous Bureau | Mumbai પાન કાર્ડ આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ અને જરૂરી ડોક્યુમેન્ટ્સમાંનું એક છે. પાન કાર્ડનો ઉપયોગ ઘણા મહત્વપૂર્ણ કામોમાં થાય છે. બેંક ખાતું ખોલાવવું હોય, લોન લેવી હોય, 50,000 રૂપિયાથી વધુનું ટ્રાન્ઝેક્શન કરવું હોય કે ITR ફાઈલ કરવું હોય, આ બધા કામોમાં આધાર કાર્ડનો ઉપયોગ થાય છે. પાન કાર્ડ પણ આવકવેરા વિભાગ દ્વારા ઓળખ… Continue reading પાન કાર્ડમાં એડ્રેસ અપડેટ કરવું ખૂબ જ આસાન, ઑનલાઇન ફક્ત આ પાંચ સ્ટેપ કરો ફોલો
