News Continuous Bureau | Mumbai Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં રોશન સિંહ સોઢી ની ભૂમિકા ભજવી ને લોકપ્રિય થનાર અભિનેતા છેલ્લા 16 દિવસ થી ગાયબ છે.22 એપ્રિલે રહસ્યમય રીતે ગાયબ થયેલા ગુરુચરણની દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે. હવે આ કેસ માં એક અપડેટ સામે આવ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુરુચરણ સિંહ… Continue reading Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા ના સોઢી ના ગુમશુદા કેસની તપાસમાં થયો મોટો ખુલાસો,આર્થિક તંગી થી ઝઝૂમી રહેલા ગુરુચરણ સિંહ ના બેંક માં હતા અધધ આટલા ખાતા
