News Continuous Bureau | Mumbai US Iran Ceasefire અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે છેલ્લા 38 દિવસથી ચાલી રહેલું ભીષણ યુદ્ધ આખરે થંભી ગયું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બે અઠવાડિયા માટે સીઝફાયર ની જાહેરાત કરી છે. આ સમાચાર મળતા જ ઈરાનમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો રસ્તાઓ પર ઉતરીને જીતનો જશ્ન મનાવી રહ્યા છે. આ… Continue reading US Iran Ceasefire: સીઝફાયરના સમાચારથી ઈરાનમાં ખુશીની લહેર, અયાતુલ્લા ખામેનેઈનો સંદેશ ફરી ચર્ચામાં.
