News Continuous Bureau | Mumbai Operation Shield: પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યોમાં આજે ફરી સાયરન વગાડવામાં આવશે અને બ્લેકઆઉટ કરવામાં આવશે. કેન્દ્રની મોદી સરકારે પાકિસ્તાનની સરહદે આવેલા 6 જિલ્લાઓમાં મોક ડ્રીલ કરવાનો નિર્ણય લીધો છે. દર મહિને મોક ડ્રીલ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે સરહદે આવેલા વિસ્તારોમાં મોક ડ્રીલ હેઠળ લોકોને સતર્ક રહેવાની તાલીમ આપવામાં આવશે. શનિવારે જમ્મુ કાશ્મીર,… Continue reading Operation Shield: આજે ફરી ભારત બતાવશે પોતાની તાકાત, ઓપરેશન શીલ્ડ હેઠળ આ 5 રાજ્યોમાં યોજાશે મોક ડ્રીલ..
