News Continuous Bureau | Mumbai Operation Sindoor Ajit Doval : રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે ઓપરેશન સિંદૂર પર પોતાનું પહેલું નિવેદન આપ્યું. અજિત ડોભાલે કહ્યું હતું કે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દરમિયાન સચોટ હુમલો કર્યો હતો. જેમાં પાકિસ્તાનમાં નવ આતંકવાદી કેમ્પોનો નાશ કરવામાં આવ્યો હતો. અમને ખબર હતી કે કોણ ક્યાં છે. ઘણા વિદેશી મીડિયા આઉટલેટ્સે કહ્યું, પાકિસ્તાને… Continue reading Operation Sindoor Ajit Doval : NSAઅજીત ડોભાલે ‘ઓપરેશન સિંદૂર’ પર પહેલી વાર કરી વાત, કહ્યું, ‘મને એક ફોટો બતાવો જેમાં…’
