News Continuous Bureau | Mumbai 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા “ઓપરેશન સિંદૂર” દરમિયાન અમેરિકાને ગુપ્તચર માહિતી મળી હતી કે ભારતે પાકિસ્તાનની અંદર મહત્વના લક્ષ્યો પર બ્રહ્મોસ ક્રૂઝ મિસાઈલ થી હુમલો કર્યો હતો. વોલ સ્ટ્રીટ જર્નલ ના એક અહેવાલ મુજબ, ટ્રમ્પ પ્રશાસન ને આ વાતનો ડર હતો કે જો તણાવ વધશે, તો ભારત આ મિસાઈલ ને પરમાણુ હથિયારો થી… Continue reading Operation Sindoor: બ્રહ્મોસ ની તાકાત જોઈને ટ્રમ્પ ચોંકી ગયા હતા, પરમાણુ હથિયારનો ડર સતાવી રહ્યો હતો; WSJ ના અહેવાલમાં કરવામાં આવ્યો દાવો
