News Continuous Bureau | Mumbai Tehelka Sting Case: વર્ષ 2001માં એક ન્યૂઝ પોર્ટલ Tehelka.com ના સ્ટિંગે આખા દેશમાં હલચલ મચાવી દીધી હતી. તહેલકાના સ્ટિંગ (Tehelka Sting) માં સેનાના મેજર જનરલ (Army Major General) ને સંરક્ષણ સોદા (Defense deals) ના બદલામાં લાંચની માંગ કરતા દર્શાવવામાં આવ્યા હતા. જે વ્યક્તિ પાસેથી આર્મી ઓફિસરે લાંચની માંગણી કરી હતી તે એક… Continue reading Tehelka Sting Case: પૈસા પાછા આવી શકે છે, ખોવાયેલ પ્રતિષ્ઠા નહી.. તહેલકાના તરુણ તેજપાલને નકલી સ્ટીંગ કેસમાં મળી હાર.. સેનાના અધિકારીને 2 કરોડનુ વળતર.. જાણો શું છે આ મામલો….
