News Continuous Bureau | Mumbai Chandrayaan-3 : ચંદ્ર(Moon)ના દક્ષિણ ધ્રુવ(South pole) પર ચંદ્રયાન-3(Chandrayaan-3)ના સફળ ઉતરાણ બાદથી લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન (Lander vikram) સતત તસવીરો જાહેર કરી રહ્યા છે. આ દરમિયાન વધુ એક નવી તસવીર સામે આવી છે. જે ડ્યુઅલ-ફ્રિકવન્સી સિન્થેટિક એપર્ચર રડાર(DFSAR) માંથી લેવામાં આવી છે. ISROએ X પર તસવીર જાહેર કરી ચંદ્રયાન-3નું લેન્ડર અંધારામાં કેવું દેખાય છે… Continue reading Chandrayaan-3 : ચંદ્ર પર રાત્રિના સમયે કેવું દેખાઈ રહ્યું છે લેન્ડર વિક્રમ, ચંદ્રયાન-2ના ઓર્બિટરે લીધો ફોટો.. જુઓ
