News Continuous Bureau | Mumbai Lalit Modi Vanuatu citizenship : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના સ્થાપક ભાગેડુ લલિત મોદીને મોટો ઝટકો લાગ્યો છે. વનુઆતુના વડા પ્રધાન જોથમ નાપટે નાગરિકતા આયોગને લલિત મોદીને જારી કરાયેલ વનુઆતુ પાસપોર્ટ રદ કરવાનો નિર્દેશ આપ્યો છે. થોડા દિવસો પહેલા લલિત મોદીએ લંડનમાં ભારતીય દૂતાવાસમાં પોતાનો ભારતીય પાસપોર્ટ પણ સરેન્ડર કર્યો હતો. આવી સ્થિતિમાં લલિત… Continue reading Lalit Modi Vanuatu citizenship : ન ઘર કે ન ઘાટ કે… વનુઆતુ પણ રદ્દ કરશે ભાગેડુ લલિત મોદીની નાગરિકતા! ટચુકડા દેશના વડા પ્રધાને આપી દીધા આદેશ..
Tag: orders
Delhi Assembly elections 2025: 15 કરોડની ઓફરવાળા દાવા પર એક્શન, તપાસ માટે કેજરીવાલના ઘરે પહોંચી ACBની ટીમ.. કરશે પુછપરછ..
News Continuous Bureau | Mumbai Delhi Assembly elections 2025: દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામ આવે તે રાજકારણમાં મોટી હલચલ જોવા મળી રહી છે. ભાજપ દ્વારા ફોન કોલ અને 15 કરોડ રૂપિયાની ઓફરના AAP નેતાઓ દ્વારા કરવામાં આવેલા દાવાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. દિલ્હીના LG VK સક્સેનાના આદેશ બાદ ACB ટીમ AAP નેતાઓ અરવિંદ કેજરીવાલ,… Continue reading Delhi Assembly elections 2025: 15 કરોડની ઓફરવાળા દાવા પર એક્શન, તપાસ માટે કેજરીવાલના ઘરે પહોંચી ACBની ટીમ.. કરશે પુછપરછ..
Adani Ports Cochin Shipyard Deal: દેશનો સૌથી મોટો ઓર્ડર? ગૌતમ અદાણીની કંપની અને કોચીન શિપયાર્ડ વચ્ચે થઇ ડીલ; જાણો વિગત..
News Continuous Bureau | Mumbai Adani Ports Cochin Shipyard Deal: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ કોચીન શિપયાર્ડને આઠ ‘ટગ બોટ’ માટે રૂ. 450 કરોડનો ઓર્ડર આપ્યો છે. ટગ બોટ નાની હોડીઓ છે જે મોટા જહાજોને બંદરોની નજીક આગળ પાછળ ખસેડવામાં મદદ કરે છે. APSEZએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમનો પુરવઠો ડિસેમ્બર 2026 થી… Continue reading Adani Ports Cochin Shipyard Deal: દેશનો સૌથી મોટો ઓર્ડર? ગૌતમ અદાણીની કંપની અને કોચીન શિપયાર્ડ વચ્ચે થઇ ડીલ; જાણો વિગત..
Uttar Pradesh bulldozer action: બુલડોઝર કાર્યવાહી અંગે યુપી સરકારથી સુપ્રીમ કોર્ટ નારાજ, કહ્યું-તમે રાતોરાત કોઈનું ઘર તોડી ન શકો, રાજ્ય સરકારને આપ્યો આ આદેશ..
News Continuous Bureau | Mumbai Uttar Pradesh bulldozer action: સુપ્રીમ કોર્ટે આજે યોગી રોડ પહોળો કરવા માટે મકાનો તોડવા બદલ સખત ઠપકો આપ્યો છે. કોર્ટે આ કાર્યવાહીને અત્યાચારી ગણાવી અને કાયદાની સત્તા વગર લેવામાં આવી. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની આગેવાની હેઠળની બેંચે યુપી સરકારને ક્રેકડાઉન દરમિયાન જેમના મકાનો તોડી પાડવામાં આવ્યા… Continue reading Uttar Pradesh bulldozer action: બુલડોઝર કાર્યવાહી અંગે યુપી સરકારથી સુપ્રીમ કોર્ટ નારાજ, કહ્યું-તમે રાતોરાત કોઈનું ઘર તોડી ન શકો, રાજ્ય સરકારને આપ્યો આ આદેશ..
Abhishek Ghosalkar murder: ઘોસાળકર હત્યા કેસની ઉતાવળમાં તપાસ? પરિવારના સભ્યોએ મુંબઈ પોલીસ પર કર્યા ગંભીર આક્ષેપો, બોમ્બે હાઈકોર્ટે સંપૂર્ણ તપાસનો નિર્દેશ આપ્યો..
News Continuous Bureau | Mumbai Abhishek Ghosalkar murder: શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના ભૂતપૂર્વ કોર્પોરેટર અભિષેક ઘોસાળકર(Abhishek Ghosalkar) ની ઉત્તર મુંબઈના દહિસરમાં થોડા દિવસ પહેલા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મુંબઈ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. દરમિયાન ઘોસાળકર પરિવારે આ કેસમાં મુંબઈ પોલીસની તપાસને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે. Abhishek Ghosalkar murder: મુંબઈ પોલીસે ચાર્જશીટ… Continue reading Abhishek Ghosalkar murder: ઘોસાળકર હત્યા કેસની ઉતાવળમાં તપાસ? પરિવારના સભ્યોએ મુંબઈ પોલીસ પર કર્યા ગંભીર આક્ષેપો, બોમ્બે હાઈકોર્ટે સંપૂર્ણ તપાસનો નિર્દેશ આપ્યો..
Loksabha election 2024 : લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, બંગાળના DGP અને UP-ગુજરાત સહિત 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાનો આદેશ..
News Continuous Bureau | Mumbai Loksabha election 2024 : લોકસભા ચૂંટણી 2024 પહેલા ચૂંટણી પંચે મોટું પગલું ભર્યું છે અને 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાના આદેશ આપ્યા છે. નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે ચૂંટણી પંચે આ પગલું ભર્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ ઉત્તર પ્રદેશ, ગુજરાત, બિહાર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઝારખંડના ગૃહ સચિવોને હટાવવાના આદેશ જારી કરવામાં આવ્યા છે. આ… Continue reading Loksabha election 2024 : લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, બંગાળના DGP અને UP-ગુજરાત સહિત 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાનો આદેશ..
ગોદરેજ એન્ડ બોય્સે રૂ. 2000 કરોડથી વધુ મૂલ્યના ઓર્ડર્સ મેળવ્યાં
News Continuous Bureau | Mumbai મુંબઇ, 11 મે, 2023: ગોદરેજ એન્ડ બોય્સ મેન્યુફેક્ચરિંગ લિમિટેડના બિઝનેસ યુનિટ ગોદરેજ ઇલેક્ટ્રિકલ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સના પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ રિન્યૂએબલ એનર્જી (પીઆઇઆરઇ) બિઝનેસે પાવર ટ્રાન્સમીશન, રેલવે અને સોલર પ્રોજેક્ટ્સ પાસેથી રૂ. 2000 કરોડથી વધુ મૂલ્યના ઓર્ડર્સ મેળવ્યાં છે. આ પ્રોજેક્ટ્સમાં સમગ્ર ભારતમાં 400 કેવી અને 765 કેવીના ઇએચવી સબસ્ટેશન માટે ઇપીસી, મુંબઇમાં 220… Continue reading ગોદરેજ એન્ડ બોય્સે રૂ. 2000 કરોડથી વધુ મૂલ્યના ઓર્ડર્સ મેળવ્યાં
પોલીસમાં તૃતીય પંથીઓની ભરતી કરો, નહીં તો ભરતી અટકાવો – હાઈકોર્ટ
News Continuous Bureau | Mumbai બોમ્બે હાઈકોર્ટે ( Bombay High Court ) ચેતવણી આપી છે કે જો તૃતીય પંથી ( trans gender ) ઓની ભરતી કરવામાં નહીં આવે તો તેઓ ભરતી ( police department ) રોકવાનો આદેશ આપશે. તૃતીય પંથી સંદર્ભે સુપ્રીમ કોર્ટના આદેશો બધા માટે બંધનકર્તા છે અનેક અડચણો બાદ 2 વર્ષથી અટવાયેલી પોલીસ ભરતીને ગૃહ… Continue reading પોલીસમાં તૃતીય પંથીઓની ભરતી કરો, નહીં તો ભરતી અટકાવો – હાઈકોર્ટ
