News Continuous Bureau | Mumbai ‘રાષ્ટ્રીય અંગદાન (Organ Donation) દિવસ’ના પહેલા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૦૨મું સફળ અંગદાન નોંધાયું છે. સૈજપુર બોઘાના રહીશ ધીરજભાઈ શ્રીમાળી વર્ષોથી ખેંચની બીમારીથી પીડાતા હતા. તેઓ બ્રેઇનડેડ જાહેર થયા બાદ તેમના પિતા ગણપતભાઈએ હૃદય (Heart), લીવર (Liver), કિડની (Kidney) અને આંખો (Eyes) દાન કરવાનો મહાન નિર્ણય કર્યો. આ ઉમદા કાર્યના કારણે અનેક દર્દીઓને નવજીવન મળી… Continue reading Civil Hospital Ahmedabad: રાષ્ટ્રીય અંગદાન દિવસ પહેલા સિવિલમાં ૨૦૨મું અંગદાન
