News Continuous Bureau | Mumbai National Organ Donation Day: સમગ્ર ભારતમાં ૩જી ઓગષ્ટ ભારતીય અંગદાન તરીકે ઉજવણી કરવામાં આવે છે. લોકોમાં અંગદાન ( Organ Donation ) …
organ donation
-
-
સુરતહું ગુજરાતી
Surat: સુરતમાં વસતા સૈનિક પરિવારોમાંથી દેહદાનની પ્રથમ ઘટના: ૮૨ વર્ષીય સ્વ.નિર્મલાબેન સૂદનું સુરતની સરકારી મેડિકલ કોલેજમાં દેહદાન
by Hiral Meriaby Hiral MeriaNews Continuous Bureau | Mumbai Surat: ધાર્મિક પરંપરા અને સામાજિક લાગણીને કારણે ભારતમાં મૃત્યુ બાદ દેહદાનની ઘટના ( Organ Donation ) સરળતાથી જોવા નથી મળતી. હિન્દુ…
-
સુરતહું ગુજરાતી
Surat: સુરત જિલ્લાના માંડવી તાલુકાના આદિવાસી યુવાનની બે કિડ્ની, લિવર તથા ફેફસાના અંગોથકી ચાર વ્યકિતને મળશે નવજીવન
by Hiral Meriaby Hiral MeriaNews Continuous Bureau | Mumbai Surat: સુરતની નવી સિવિલ હોસ્પિટલ ( New Civil Hospital ) ખાતે છેલ્લા અઠવાડિયા દરમિયાન ત્રીજુ સફળ અંગદાન ( organ donation )…
-
સુરતરાજ્યહું ગુજરાતી
Surat: ઝારખંડના વતની અને સુરતમાં રહેતા ૩૮ વર્ષીય બ્રેઈનડેડ મહેશ રામદાસ ગોસ્વામીના લિવર, બે કિડની અને હ્રદયના દાનથી ચાર વ્યક્તિઓને મળશે નવજીવન
by Hiral Meriaby Hiral MeriaNews Continuous Bureau | Mumbai Surat: મકરસંક્રાંતિના પાવન અવસરે દાનનું અનેરુ મહત્વ છે. આ દિવસે તલ, ખિચડી, ગોળ અને ધાબળા, ગાયમાતાને લીલો ચારો વગેરેના દાનનું (…
-
વધુ સમાચારહું ગુજરાતી
Organ Donation : મૂળ નેપાળના અને સુરતમાં રહેતા 23 વર્ષીય બ્રેઈનડેડ યુવાનના દાનથી ચાર વ્યક્તિઓને નવજીવન મળ્યું
News Continuous Bureau | Mumbai Organ Donation : સુરત ( Surat ) ની નવી સિવિલ હોસ્પિટલથી વધુ એક સફળ અંગદાન ( Organ Donation ) થયું છે.…
-
સુરત
Surat: નવા વર્ષની પુર્વ સંધ્યાએ સુરતની નવી સિવિલ હોસ્પિટલથી ૫૧મું અંગદાન
by Hiral Meriaby Hiral MeriaNews Continuous Bureau | Mumbai Surat: નવા વર્ષના પૂર્વ સંધ્યાએ નવી સિવિલ હોસ્પિટલ ( New Civil Hospital ) ખાતે ૫૧મું અંગદાન ( organ donation ) થયુ…
-
હું ગુજરાતી
Organ Donation : વલસાડના ૭૭ વર્ષિય સ્વ.રમણીકભાઈ ફૂરિયાનું વલસાડ મેડીકલ કોલેજમાં દેહદાન કરાયું
News Continuous Bureau | Mumbai Organ Donation : આપણા દેશમાં મૃત્યુ બાદ દેહદાન ( Organ Donation ) કરવા માટે લોકો મોટા ભાગે અચકાતા હોય છે. મૃત્યુ…
-
News Continuous Bureau | Mumbai Organ Donation : અમદાવાદ (Ahmedabad) સિવિલ હોસ્પિટલમાં (civil hospital) ૧૩૭ મું અંગદાન થયું છે.અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષના…
-
સુરત
Organ Donation: ૨૮ વર્ષીય બ્રેઈનડેડ આદિવાસી યુવાનના ૨ કિડની, લિવર અને બે ફેફસાનું દાન થયું.
by Hiral Meriaby Hiral MeriaNews Continuous Bureau | Mumbai Organ Donation: દાનવીરોની ભૂમિ તરીકે ઓળખાતું સુરત ( Surat ) શહેર હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામ્યું છે. ગત દિવાળીથી…
-
રાજકોટ
Organ Donation: રાજકોટની સરકારી હોસ્પિટલના મળ્યું વધુ એક અંગ દાન, પરિવારજનોના જાગૃતતાના કારણે મળશે અનેક લોકોને નવું જીવન.
by Hiral Meriaby Hiral MeriaNews Continuous Bureau | Mumbai Organ Donation: રાજકોટમાં ( Rajkot ) લોકોની જાગૃતતાના કારણે અંગ દાન માં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટની સરકારી હોસ્પિટલ…