News Continuous Bureau | Mumbai Bengaluru traffic: દેશના આઈટી સિટી તરીકે જાણીતા બેંગલુરુમાં બુધવારે સાંજે એટલો મોટો ટ્રાફિક જામ (Traffic Jam) થયો કે આખા શહેરની ગતિ થંભી ગઈ. દિવસ દરમિયાન શરૂ થયેલો આ જામ આખી રાત ચાલુ રહ્યો હતો અને લોકો રસ્તામાં જ અટવાયા હતા. પરિસ્થિતિ એવી હતી કે સવારે શાળાએ ગયેલા બાળકો (School children) કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા… Continue reading Bengaluru traffic: બેંગલુરુમાં લાગ્યો લાંબો ટ્રાફિક જામ, 2 કલાકે 1 કિ.મી. આગળ વધી શક્યા વાહનો, શાળાના બાળકો રાત્રે ઘરે પહોંચ્યા.. જુઓ વિડીયો..
