News Continuous Bureau | Mumbai Osamu Suzuki : સુઝુકી મોટર કોર્પોરેશનના ભૂતપૂર્વ ચેરમેન ઓસામુ સુઝુકીનું 94 વર્ષની વયે અવસાન થયું છે. મીડિયા રિપોર્ટ મુજબ તેઓ લિમ્ફોમા નામની બીમારીથી પીડિત હતા. 1958માં તેમણે સુઝુકી પરિવારની પુત્રી શોકો સુઝુકી સાથે લગ્ન કર્યા અને તેમની (પત્નીની) અટક લીધી. તે જ વર્ષે તે સુઝુકીમાં પણ જોડાયા. તેઓ બે વખત કંપનીના ચેરમેન બન્યા. તેઓ… Continue reading Osamu Suzuki : વધુ એક હસ્તીએ દુનિયાને કહ્યું અલવિદા! સુઝુકી ના પૂર્વ ચેરમેને 94 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ; આ ગંભીર બીમારીથી પીડિત હતા…
