News Continuous Bureau | Mumbai Oscars 2026: ભારતીય ફિલ્મો માટે આ વર્ષનું ઓસ્કર સપનું વધુ મજબૂત બન્યું છે. નીરજ ઘેવાનની ફિલ્મ ‘હોમબાઉન્ડ’ પહેલાથી જ ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે રેસમાં છે, ત્યારે હવે રિષભ શેટ્ટીની બ્લોકબસ્ટર ‘કાંતારા: ચેપ્ટર 1’ અને અનુપમ ખેર નિર્દેશિત ‘તન્વી ધ ગ્રેટ’ એ પણ શ્રેષ્ઠ ફિલ્મ (Best Picture) ની કેટેગરીમાં પાત્રતા મેળવી છે. આ સમાચાર પણ… Continue reading Oscars 2026: ઓસ્કરની રેસમાં ભારતનો દબદબો: ‘કાંતારા ચેપ્ટર 1’ અને ‘તન્વી ધ ગ્રેટ’ પણ એવોર્ડની દોડમાં સામેલ, જાણો કેવી રીતે મળી એન્ટ્રી
