News Continuous Bureau | Mumbai Two Much With Kajol And Twinkle:અમેઝોન પ્રાઈમ વિડિયો પર સ્ટ્રીમ થતો ચેટ શો ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’ હાલમાં ખૂબ ચર્ચામાં છે. તાજેતરના એપિસોડમાં અભિનેત્રી અને લેખિકા ટ્વિંકલ ખન્ના એ અફેર છુપાવવાના મામલે ઉંમરદાર લોકો વધુ અનુભવી હોવાનો દાવો કર્યો છે. આ એપિસોડમાં અનન્યા પાંડે અને ફરાહ ખાન પણ હાજર રહ્યા હતા. આ… Continue reading Two Much With Kajol And Twinkle: ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’ શો માં ટ્વિંકલ ખન્ના એ અફેર ને લઈને કહી એવી વાત કે થઇ રહી છે ટ્રોલ
