• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - ott release
Tag:

ott release

The Great Indian Kapil Show Season 4 Teaser: Priyanka Chopra to Grace the First Episode
મનોરંજન

The Great Indian Kapil Show Season 4 Teaser: કપિલના મંચ પર ‘દેશી ગર્લ’નો દબદબો! ચોથી સીઝનના પહેલા જ એપિસોડમાં પ્રિયંકા ચોપરા કરશે ધમાલ, જુઓ વાયરલ ઝલક

by Zalak Parikh December 17, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

The Great Indian Kapil Show Season 4 Teaser: કપિલ શર્માનો લોકપ્રિય કોમેડી શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ તેની ચોથી સીઝન સાથે નેટફ્લિક્સ પર પરત ફરી રહ્યો છે. મેકર્સે સીઝન 4 ના પહેલા એપિસોડની ઝલક શેર કરી છે, જેમાં ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા મહેમાન તરીકે જોવા મળશે. 20 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલા આ શોમાં પ્રિયંકા કપિલ અને તેની ટીમ સાથે ધમાલ મસ્તી કરતી જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : Shilpa Shetty: શિલ્પા શેટ્ટીના બિઝનેસમાં મુશ્કેલી: બૅન્ગ્લોરમાં રેસ્ટોરન્ટ વિરુદ્ધ FIR, જાણો શું છે આખો કેસ

પ્રિયંકા ચોપરાનું ભવ્ય સ્વાગત

શોના લેટેસ્ટ ટીઝરમાં જોવા મળે છે કે કપિલ શર્મા પ્રિયંકા ચોપરાનું જોરદાર સ્વાગત કરે છે.કપિલ હંમેશાની જેમ પોતાની સ્ટાઇલમાં પ્રિયંકા સાથે મજાક-મસ્તી અને ફ્લર્ટ કરતો જોવા મળે છે. પ્રિયંકા કપિલના પંચ લાઈન્સ સાંભળીને હસી-હસીને લોટપોટ થઈ ગઈ હતી.માત્ર કપિલ જ નહીં, પણ શોના અન્ય કલાકારોએ પણ પ્રિયંકાને હસાવવામાં કોઈ કસર છોડી નથી.સુનીલ ગ્રોવર પોતાના અનોખા અંદાજમાં પ્રિયંકા સાથે ગીત ગાતા અને કોમેડી કરતા જોવા મળશે. કૃષ્ણા અભિષેક અને કીકુ શારદાએ પણ પોતાના પાત્રો દ્વારા હાસ્યની સરવાણી વહાવી છે. ટીઝર જોઈને લાગે છે કે આ સીઝનનો પહેલો એપિસોડ બ્લોકબસ્ટર રહેશે.

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ની સીઝન 4 20 ડિસેમ્બર થી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. દર શનિવારે રાત્રે નવા એપિસોડ્સ ગ્લોબલ ઓડિયન્સ માટે રિલીઝ કરવામાં આવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 17, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Thamma' OTT Release: You Can Watch Ayushmann-Rashmika's Horror Film on This Platform
મનોરંજન

Thamma OTT Release: OTT પર હોરરનો ડબલ ડોઝ! જાણો, આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘થામા’ કયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે.

by Zalak Parikh December 16, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Thamma OTT Release: આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘થામા’ ને ઓડિયન્સે પસંદ કરી હતી. બંને એક્ટર્સની દમદાર એક્ટિંગ અને તેમની વચ્ચે દર્શાવેલ રોમાન્સ હિટ રહ્યો હતો. પહેલીવાર બંને સાથે કામ કરતા જોવા મળ્યા હતા. ફિલ્મની ખાસિયત નવાઝુદ્દીન સિદ્દીકી અને તેમની અલગ અંદાજની વિલન તરીકેની ભૂમિકા હતી. મિશ્ર પ્રતિસાદ મળ્યા છતાં, ‘થામા’ બોક્સ ઓફિસ પર કમાણી કરવામાં સફળ રહી હતી. હવે બોક્સ ઓફિસ પર કમાણી કર્યા બાદ આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર આવી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : Ranveer Singh : ‘ધુરંધર’ની સફળતા ની વચ્ચે રણવીર સિંહ ની પોસ્ટ થઇ વાયરલ,સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી દિલની લાગણી

‘થામા’ની OTT રિલીઝ

દિવાળી વીકએન્ડ પર રિલીઝ થયેલી ‘થામા’ એક હોરર રોમેન્ટિક ફિલ્મ હતી. આ ફિલ્મમાં એક્ટર્સની પરફોર્મન્સ, પરેશ રાવલની શાનદાર કોમિક ટાઇમિંગ અને નવાઝુદ્દીનનું કામ વખાણાયું હતું. થિયેટર રિલીઝના લગભગ બે મહિના પછી આ ફિલ્મ આજે (૧૬ ડિસેમ્બર ૨૦૨૫) થી એમેઝોન પ્રાઇમ વીડિયોપર જોઈ શકાય છે. ફિલ્મના પ્રોડક્શન કંપની મેડોક ફિલ્મ્સ એ એક પોસ્ટ શેર કરીને ‘થામા’ની OTT રિલીઝ ડેટની માહિતી આપી છે.

View this post on Instagram

A post shared by Maddock Films (@maddockfilms)

આદિત્ય સરપોતદારના નિર્દેશનમાં બનેલી આ હોરર, રોમેન્ટિક ફિલ્મ ‘થામા’નું નિર્માણ દિનેશ વિજન અને અમર કૌશિકે કર્યું છે.ફિલ્મની વાર્તા આયુષ્માન ખુરાનાના પાત્ર આલોક ની આસપાસ ફરે છે, જે ભૂલથી પિશાચોની એક છુપાયેલી દુનિયામાં પહોંચી જાય છે. આ દરમિયાન એક્ટરની મુલાકાત રશ્મિકાના પાત્ર સાથે થાય છે.વાર્તા શાનદાર છે અને મજબૂત રીતે રજૂ કરવામાં આવી છે. ફિલ્મમાં વરુણ ધવનના ‘ભેડિયા’ પાત્રનો કેમિયો પણ છે. નોરા ફતેહી પણ જોવા મળી છે અને મલાઈકા અરોરાનો ડાન્સ વાયરલ થયો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 16, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
'Haq' OTT Release: Yami Gautam's 'Haq' is Coming to OTT, Know When and Where You Can Watch This Film
મનોરંજન

Haq OTT Release: યામી ગૌતમની ધમાકેદાર ફિલ્મ ‘હક’ની OTT રિલીઝ ડેટ જાહેર! જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે?

by Zalak Parikh December 14, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Haq OTT Release: નવેમ્બર મહિનામાં યામી ગૌતમ અને ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘હક’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર ઠીકઠાક કમાણી કરી હતી. જો તમે આ ફિલ્મ ત્યારે સિનેમાઘરોમાં ન જોઈ શક્યા હોવ, તો હવે આ ફિલ્મ OTT પર રિલીઝ થવા જઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો : Dhurandhar: ગુજરાતમાં ‘ધુરંધર’નો વિરોધ: રણવીર સિંહની ફિલ્મ પર પ્રતિબંધની માંગ કેમ? જાણો શું છે વિવાદનું મૂળ કારણ!

ક્યારે અને ક્યાં જોશો ‘હક’

યામી ગૌતમ અને ઇમરાન હાશ્મીની ‘હક’ ફિલ્મને હવે તમે ઘરે બેઠા જોઈ શકો છો.મીડિયા રિપોર્ટ મુજબ યામી ગૌતમની ફિલ્મ ‘હક’ નેટફ્લિક્સપર રિલીઝ થશે.આ ફિલ્મ ૨ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.’હક’ એ વાસ્તવિક ઘટનાઓ પર આધારિત કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ છે.ફિલ્મે ભારતમાં ૧૯.૩૭ કરોડ અને વિશ્વભરમાં ૨૮.૪૪ કરોડની કમાણી કરી હતી. તેની IMDb રેટિંગ ૮.૭ છે. આ ફિલ્મમાં યામી ગૌતમ અને ઇમરાન હાશ્મીની સાથે શીબા ચઢ્ઢા, દાનિશ હુસૈન અને અસીમ હટ્ટંગડી જેવા કલાકારો પણ જોવા મળ્યા હતા.

View this post on Instagram

A post shared by IMDb India (@imdb_in)

૨ કલાક ૧૪ મિનિટની આ ફિલ્મની સ્ટોરીલાઇન શાહબાનો કેસથી પ્રેરિત છે, જે મુસ્લિમ મહિલાઓના અધિકારો માટેના સંઘર્ષને દર્શાવે છે. યામી ગૌતમે ફિલ્મમાં શાઝિયા બાનો નું અને ઇમરાન હાશ્મીએ વકીલ અબ્બાસ ખાન નું પાત્ર ભજવ્યું છે.આ ફિલ્મ ત્રિપલ તલાક અને મુસ્લિમ મહિલાઓના અધિકારોના સંઘર્ષને દર્શાવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 14, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Jolly LLB 3 to Stream on Netflix and Jio Hotstar from November 14
મનોરંજન

Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ

by Zalak Parikh November 10, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Jolly LLB 3: અક્ષય કુમાર અને અરશદ વારસી અભિનિત ‘જોલી એલએલબી 3’ હવે OTT પર રિલીઝ થવા જઈ રહી છે. 19 સપ્ટેમ્બર 2025ના રોજ થિયેટરમાં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 115.85 કરોડની કમાણી કરી હતી. હવે 14 નવેમ્બરથી આ ફિલ્મ નેટફ્લિક્સ અને જીઓ હોટસ્ટાર બંને પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે.

આ સમાચાર પણ વાંચો : Bigg Boss 19: બિગ બોસ 19 ના મંચ પર પહોંચી દે દે પ્યાર દે 2 ની કાસ્ટ, શો માં લાવશે મસ્તી અને ટાસ્ક

ફિલ્મની કથા અને પાત્રો

‘જોલી એલએલબી 3’ એક કોર્ટરૂમ ડ્રામા છે જેમાં બે જોલી – મેરઠના વકીલ જગદીશ ત્યાગી અને કાનપુરના વકીલ જગદીશ્વર મિશ્રા – એકબીજા સામે ટક્કર લે છે. ફિલ્મમાં હ્યુમર અને રિયલ લાઈફ લૉ કેસની ઝલક જોવા મળે છે.ફિલ્મનું દિગ્દર્શન સુભાષ કપૂરે કર્યું છે. મુખ્ય પાત્રોમાં અક્ષય કુમાર, અરશદ વારસી, હુમા કુરૈશી, અમૃતા રાવ અને ગજરાજ રાવ છે. ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સ બંને તરફથી સરાહના મળી છે.

View this post on Instagram

A post shared by Star Studio18 (@starstudio18)

‘જોલી એલએલબી 3’ 14 નવેમ્બર 2025થી નેટફ્લિક્સ અને જીઓ હોટસ્ટાર પર ઉપલબ્ધ રહેશે. જો તમે થિયેટરમાં જોઈ શક્યા ન હો, તો હવે ઘરે બેઠા આ ફિલ્મનો આનંદ લઈ શકો છો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 10, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
War 2 OTT Release Date Revealed! Know When and Where You Can Watch Hrithik Roshan's Film
મનોરંજન

War 2 OTT Release: વોર 2 ની ઓટિટિ રિલીઝ ને લઈને આવ્યું અપડેટ, જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર જોઈ શકશો રિતિક અને કિયારા ની ફિલ્મ

by Zalak Parikh September 3, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

War 2 OTT Release: બોલીવુડના સુપરસ્ટાર રિતિક રોશન અને દક્ષિણ ભારતના સ્ટાર જૂનિયર એનટીઆરની એક્શન-થ્રિલર ફિલ્મ ‘વોર 2’ એ સિનેમાઘરોમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ હવે OTT પ્લેટફોર્મ પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. આ ફિલ્મની થિયેટ્રિકલ રિલીઝને 20 દિવસ થઈ ગયા છે, અને હવે ફેન્સ આતુરતાથી તેના ઓનલાઈન રિલીઝની રાહ જોઈ રહ્યા છે. આ રાહનો અંત આવી ગયો છે, કારણ કે ફિલ્મની OTT રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : Shikhar Pahariya: ‘પરમ સુંદરી માં જાહ્નવીને જોઈને શિખર પહાડિયા થયા પ્રભાવિત, સોશિયલ મીડિયા પર આપી આવી પ્રતિક્રિયા

‘વોર 2’ ક્યાં અને ક્યારે રિલીઝ થશે?

‘વોર 2’ ના ડિજિટલ રાઇટ્સ નેટફ્લિક્સ દ્વારા ખરીદવામાં આવ્યા છે. એક મીડિયા રિપોર્ટ મુજબ, નેટફ્લિક્સે આ ફિલ્મ માટે 150 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. સામાન્ય રીતે, મોટાભાગની ફિલ્મો થિયેટર રિલીઝના બે મહિના પછી OTT પર આવે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ‘વોર 2’ ઓક્ટોબર મહિનામાં નેટફ્લિક્સ પર રિલીઝ થઈ શકે છે. ખાસ કરીને દિવાળીના તહેવાર નિમિત્તે 14 થી 16 ઓક્ટોબરની વચ્ચે તેને સ્ટ્રીમ કરવામાં આવી શકે છે, જેથી વધુમાં વધુ દર્શકો તેનો લાભ લઈ શકે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થઈ હતી.

View this post on Instagram

A post shared by Yash Raj Films (@yrf)

યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ જાસૂસી એક્શન થ્રિલર ફિલ્મનું નિર્દેશન અયાન મુખર્જી દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું બજેટ લગભગ 400 કરોડ રૂપિયા છે, જેના કારણે આ ફિલ્મ બોલીવુડની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક ગણાય છે. ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો, તેણે 20 દિવસમાં ભારતમાં 234.90 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જ્યારે વર્લ્ડવાઇડ કલેક્શન 18 દિવસમાં 357 કરોડ રૂપિયા થયું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 3, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Metro In Dino to Stream on Netflix from August 29
મનોરંજન

Metro In Dino OTT release: મેટ્રો ઈન દીનો નું ઓટિટિ રિલીઝ પર આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અનુરાગ બસુની રોમેન્ટિક ફિલ્મ

by Zalak Parikh August 25, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Metro In Dino OTT release: મેટ્રો ઈન દીનો ફિલ્મ 4 જુલાઈ 2025ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ હતી અને હવે 29 ઓગસ્ટથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં ચાર અલગ-અલગ મેટ્રો શહેરોમાં રહેતા કપલ્સની કહાની છે, જે પ્રેમ, સંઘર્ષ અને સંબંધોની વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, સારા અલી ખાન, આદિત્ય રોય કપૂર, કોંકણા સેન શર્મા, અને અન્ય કલાકારો છે

આ સમાચાર પણ વાંચો :  Govinda and Sunita: જો ગોવિંદા અને સુનિતા વચ્ચે છૂટાછેડા થાય તો અભિનેતા ને પત્ની ને એલેમની પેટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે?

ફિલ્મની કહાની અને પાત્રો

મેટ્રો ઈન દીનો માં ચાર કપલ્સ છે – મુંબઈ, દિલ્હી, કોલકાતા અને બેંગલોરના પૃષ્ઠભૂમિ પર. દરેક કપલ અલગ-અલગ જીવનમૂલ્યો અને સંઘર્ષ સાથે પ્રેમની વિવિધ છાયાઓ દર્શાવે છે. ફિલ્મમાં યુવા પ્રેમથી લઈને વૃદ્ધ દંપતીના સંબંધ સુધીની સફર છે. આ ફિલ્મ ‘Life In A Metro’ (લાઈફ ઇન એ મેટ્રો)નું સીક્વલ છે. 

View this post on Instagram

A post shared by tseriesfilms (@tseriesfilms)

ફિલ્મે ભારતમાં 55 કરોડ અને વિશ્વભરમાં  65 કરોડની કમાણી કરી હતી. IMDb પર તેને 7.3 રેટિંગ મળ્યું છે. હવે નેટફ્લિક્સ પર 29 ઓગસ્ટથી ઉપલબ્ધ રહેશે, જ્યાં દર્શકો તેને વિવિધ ભાષાઓમાં જોઈ શકશે. જો તમે થિયેટરમાં જોઈ ન શક્યા હો, તો હવે આ રોમેન્ટિક ડ્રામા તમારા સ્ક્રીન પર આવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 25, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Housefull 5 Set to Stream on OTT Here When and Where to Watch
મનોરંજન

Housefull 5 OTT: થિયેટર બાદ હવે ઓટિટિ પર ધૂમ મચાવવા આવી રહી છે હાઉસફુલ 5, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો મલ્ટીસ્ટારર ફીલ્મ

by Zalak Parikh July 14, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Housefull 5 OTT:  ‘હાઉસફુલ 5’ માં અક્ષય કુમાર,અભિષેક બચ્ચન, રિતેશ દેશમુખ, સંજય દત્ત, ફરદીન ખાન, શ્રેયસ તલપડે , નાના પાટેકર, જેકી શ્રોફ, ડીનો મોરિયા, જેકલીન ફર્નાન્ડિઝ, નરગીસ ફાખરી, ચિત્રાંગદા સિંહ, સોનમ બાજવા , સૌંદર્યા શર્મા, ચંકી પાંડે, નિકિતિન ધીરઅને જોની લીવર જેવા કમાલના સ્ટાર્સ (Stars) છે. આ મલ્ટિ-સ્ટારર  કોમેડી ફિલ્મે સિનેમાઘરોમાં દર્શકોને ભરપૂર મનોરંજન પૂરું પાડ્યું હતું હવે ફિલ્મ ની ઓટિટિ રિલીઝ ને લઈને અપડેટ સામે આવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : Special OPS 2: સ્પેશિયલ ઓપ્સ 2ની ટીમે સાઇબર ક્રાઈમ અધિકારીઓ સાથે કરી ખાસ મુલાકાત, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

હાઉસફુલ 5 ની ઓટિટિ રિલીઝ 

મીડિયા રિપોર્ટ મુજબ હાઉસફુલ 5′ 1 ઓગસ્ટ, 2025 થી એમેઝોન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થઈ શકે છે. જોકે, નિર્માતાઓ અથવા OTT પ્લેટફોર્મ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ફક્ત પ્રાઇમ વિડિયો પર જ રિલીઝ થશે.

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

‘હાઉસફુલ’  ફ્રેન્ચાઈઝી તેની હળવી-ફૂલકી કોમેડી અને ગ્રાન્ડ સેટિંગ્સ માટે જાણીતી છે, તેથી  ઓટીટી  પર પણ તેને સારો પ્રતિસાદ મળવાની અપેક્ષા રાખી શકાય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 14, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
raid 2 ott release Ajay Devgn film to premiere on Netflix on June 27
મનોરંજન

Raid 2 OTT release: થિયેટર માં ધૂમ મચાવ્યા બાદ હવે ઓટીટી રિલીઝ માટે તૈયાર છે રેડ 2, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અજય અને રિતેશ ની ફિલ્મ

by Zalak Parikh June 16, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Raid 2 OTT release: અજય દેવગન, વાણી કપૂર અને રિતેશ દેશમુખ અભિનીત ફિલ્મ ‘રેડ 2’ હવે OTT પર રિલીઝ થવા જઈ રહી છે. 1 મે 2025 ના રોજ થિયેટરમાં રિલીઝ થયેલી આ ફિલ્મને હવે 27 જૂનથી Netflix પર સ્ટ્રીમ કરી શકાશે. આ ફિલ્મ 2018 ની સુપરહિટ ‘રેડ’ ની સિક્વલ છે, જે કરપ્શન અને ટેક્સ ચોરી સામેની લડત દર્શાવે છે.

આ સમાચાર પણ વાંચો : sunjay Kapur: સંજય કપૂરના પાર્થિવ શરીરને ભારત લાવવામાં થઈ રહ્યો છે વિલંબ, આ મોટું કારણ આવ્યું સામે

ફિલ્મની કથા અને પાત્રો

‘રેડ 2’માં અજય દેવગન ફરીથી ઈમાનદાર IRS ઓફિસર અમય પટનાયકના રોલમાં છે. ફિલ્મ 1980ના દાયકાની એક સાચી ઇન્કમ ટેક્સ રેડ પરથી પ્રેરિત છે, જે ભારતની સૌથી લાંબી અને ચર્ચિત રેડ હતી. આ વખતે અમય પટનાયકને વધુ શક્તિશાળી દુશ્મનોનો સામનો કરવો પડે છે. ફિલ્મમાં વાણી કપૂર અને રિતેશ દેશમુખ પણ મહત્વની ભૂમિકામાં છે.

View this post on Instagram

A post shared by Ajay Devgn (@ajaydevgn)

રેડ 2 ને દર્શકો તરફ થી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. દર્શકોને ફિલ્મની કથા અને અભિનય પસંદ આવ્યા છે, જ્યારે કેટલાકે પ્રસ્તુતિ પર પ્રશ્ન ઉઠાવ્યા છે. જો તમને સાચી ઘટનાઓ પર આધારિત થ્રિલર ફિલ્મો પસંદ હોય, તો ‘રેડ 2’ Netflix પર 27 જૂનથી જોઈ શકો છો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 16, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Kesari 2 to release on OTT this Friday streaming on JioCinema
મનોરંજન

Kesari 2 OTT: થિયેટર બાદ હવે ઓટીટી પર રિલીઝ માટે તૈયાર કેસરી 2, જાણો ક્યાં અને ક્યારે જોઈ શકશો અક્ષય કુમાર ની ફિલ્મ

by Zalak Parikh June 12, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Kesari 2 OTT: અક્ષય કુમાર, અનન્યા પાંડે અને આર. માધવનની ફિલ્મ ‘કેસરી 2’ 18 એપ્રિલે થિયેટરમાં રિલીઝ થઈ હતી અને હવે 13 જૂન, શુક્રવારે JioCinema પર ઓટીટી રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મને IMDb પર 8.2 રેટિંગ મળ્યું છે અને તે એક સાચી ઘટના પર આધારિત છે.

આ સમાચાર પણ વાંચો : Pooja Banerjee Fraud: પૂજા બેનર્જી સાથે થયો મોટો ફ્રોડ, નજીક ની આ વ્યકતિ એ કરી દેવો કે દેવ મહાદેવ ની પાર્વતી ની જીવનભરની બચત ની ઉચાપત

અક્ષય કુમારએ કરી OTT રિલીઝ ની જાહેરાત 

અક્ષય કુમાર એ અનન્યા પાંડે  અને JioCinema સાથે કોલાબ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે “વહે કથા જે તમને ખબર છે, અને એ સત્ય જે તમને ખબર નથી.” ‘કેસરી-2’  ની OTT રિલીઝનું અનાઉન્સમેન્ટ અક્ષય કુમારની ‘હાઉસફુલ-5’  ની સિનેમાઘરોમાં સફળતા દરમિયાન થયું હતું. 

View this post on Instagram

A post shared by JioHotstar (@jiohotstar)

‘કેસરી’ના પહેલા ભાગે પણ દર્શકોને ખૂબ અસર કરી હતી અને હવે તેનો બીજો ભાગ પણ પ્રશંસા મેળવી રહ્યો છે. ફિલ્મમાં અક્ષયે જસ્ટિસ ચેત્તૂર શંકરન નાયર ની ભૂમિકા ભજવી છે. અનન્યા પાંડે દિલરીત ગિલ તરીકે જોવા મળી હતી. ફિલ્મ જલિયાવાલા બાગ ની ઘટના પછીના પરિપ્રેક્ષ્યમાં બનેલી છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 12, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Aamir Khan Sitare Zameen Par May Not Release on OTT Plans Pay-Per-View on YouTube
મનોરંજન

Sitare Zameen Par: થિયેટર બાદ તમે સિતારે જમીન પર ઓટીટી પર નહીં જોઈ શકો, જાણો કેમ આમિર ખાને લીધો આવો મોટો નિર્ણય

by Zalak Parikh May 9, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Sitare Zameen Par: બોલીવૂડ એક્ટર આમિર ખાન ની આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’ માટે ફેન્સ ઉત્સુક છે. ફિલ્મ 20 જૂન 2025ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે. જોકે, હવે એવી માહિતી સામે આવી છે કે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ નહીં થાય. આમિર ખાન એક નવો મોડલ અજમાવવાની તૈયારીમાં છે, જેમાં ફિલ્મ યૂટ્યુબ  પર પે-પર-વ્યૂ  મોડલ હેઠળ ઉપલબ્ધ કરાશે.

આ સમાચાર પણ વાંચો: Param Sundari: સિદ્ધાર્થ અને જ્હાન્વી ની ફિલ્મ પર આવ્યું મોટું અપડેટ, આ દિવસે રિલીઝ થશે પરમ સુંદરી નું ટીઝર

ઓટીટી નહીં, યૂટ્યુબ પર આવશે ફિલ્મ

મીડિયા રિપોર્ટ અનુસાર, આમિર ખાન પોતાની ફિલ્મને સીધી ઓટીટી પર મૂકવા નથી માંગતો. તેનું માનવું છે કે ઓટીટી પર રિલીઝ થવાથી લોકો થિયેટરમાં ફિલ્મ જોવા જતાં નથી. તેથી, ફિલ્મ રિલીઝ પછી બે મહિના બાદ યૂટ્યુબ પર પે-પર-વ્યૂ મોડલ હેઠળ મૂકવામાં આવશે.સૂત્રોના જણાવ્યા અનુસાર, આમિર ખાન નોન-સ્પેક્ટેકલ ફિલ્મો માટે ઓટીટીને યોગ્ય માધ્યમ માનતો નથી. તે ઈચ્છે છે કે દર્શકો થિયેટરમાં જઈને ફિલ્મનો અનુભવ લે. પે-પર-વ્યૂ મોડલથી દર્શકોને ફિલ્મ જોવા માટે અલગથી ચુકવણી કરવી પડશે, જેનાથી મેકર્સને વધુ કન્ટ્રોલ મળશે અને પ્રોડ્યુસર્સને પણ નફો મળશે.

View this post on Instagram

A post shared by The Hollywood Reporter India (@hollywoodreporterindia)

તમને જણાવી દઈએ કે, ફિલ્મના પોસ્ટરમાં કોઈ પણ ઓટીટી પ્લેટફોર્મનો લોગો નથી, જે આ નિર્ણયની પુષ્ટિ કરે છે. આમિર ખાન આ મોડલ કેવી રીતે કામ કરે છે તે જોવા માંગે છે અને આ વિશે આગામી સમયમાં વધુ માહિતી જાહેર કરવામાં આવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

May 9, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign

Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક