News Continuous Bureau | Mumbai તાજેતરમાં જ રિલાયન્સ જિયો(Reliance Jio) દ્વારા JioBookને સસ્તા લેપટોપ(laptop) તરીકે લોન્ચ કરવામાં આવ્યું હતું. જે કંપનીએ તેને ઓછી જરૂરિયાતવાળા ગ્રાહકો માટે રજૂ કર્યું હતું. તેને 20 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. જો તમે હવે તેને ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે રાહ જોવી પડશે. કારણ કે તે ભારે ડિમાન્ડના(heavy… Continue reading રિલાયન્સના JioBook 4Gની ભારે માંગ- માત્ર 15 હજાર રૂપિયામાં મળતું લેપટોપ થઇ ગયું આઉટ ઓફ સ્ટોક- જાણો શું છે એવી ખાસિયત
