News Continuous Bureau | Mumbai Mumbai Junior Diver: દ્વિત નંદુને આ બર્થડે ગિફ્ટ છે જે જીવનભર યાદ રહેશે.10 વર્ષનો થયો તેના એક દિવસ પછી, મુંબઈ (Mumbai) નો છોકરો દ્વિત નંદુ વિશ્વનો સૌથી યુવા(youngest) PADI-પ્રમાણિત જુનિયર ઓપન વોટર ડાઇવર(PADI certified scuba diver) બન્યો છે. 24 ઓગસ્ટ, 2023ના રોજ દ્વિત 10 વર્ષનો થયો અને એક દિવસ પછી, 25 ઓગસ્ટ, 2023ના રોજ… Continue reading Mumbai Junior Diver: મુંબઈનો આ 10 વર્ષનો છોકરો છે, વિશ્વનો સૌથી નાનો ‘જુનિયર ડાઇવર’… જાણો સમગ્ર વિગતો અહીં…
