News Continuous Bureau | Mumbai Pakistan hacker call : ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં થયેલા સીઝફાયર (Ceasefire) ભલે શાંતિ નો સંકેત આપી રહ્યું હોય, પરંતુ ખતરો નવા રૂપમાં સામે આવી રહ્યો છે. આ વખતે દુશ્મન બંદૂક થી નહીં, પરંતુ મોબાઇલ ફોન (Mobile Phone) દ્વારા ભારતીય નાગરિકોને નિશાન બનાવી રહ્યો છે. દેશની સુરક્ષા એજન્સીઓએ એક મોટું એલર્ટ જારી કર્યું છે, જેમાં… Continue reading Pakistan hacker call :આ નંબર પરથી કોલ આવે તો સાવધાન, પાકિસ્તાની હેકર્સના નિશાને હોઈ શકો છો, જાણો વિગતે
