News Continuous Bureau | Mumbai Pakistan International Airlines: કેનેડા ( Canada ) માં કંઈક એવું થઈ રહ્યું છે જેનાથી પાકિસ્તાન ( Pakistan ) હેરાન થઈ રહ્યા છે. પાકિસ્તાનથી કેનેડા જઈ રહેલા પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ ( International Airlines ) ના બે ક્રૂ મેમ્બરના ( crew members ) ગાયબ થવાની જાણકારી સામે આવી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે… Continue reading Pakistan International Airlines: કેનેડામાં કેમ ગાયબ થઈ રહ્યા છે પાકિસ્તાની એરલાઈન્સના ક્રૂ મેમ્બર? જાણો સંપુર્ણ મુદ્દો વિગતે..
