News Continuous Bureau | Mumbai Pakistan Kashif Ali :પાકિસ્તાનમાં ભારતના દુશ્મનોને ગણી ગણીને ઠાર મારવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો મોટરસાયકલ પર આવે છે અને ભારતમાં આતંક ફેલાવી રહેલા આતંકવાદીઓને ખતમ કરે છે. ફરી એકવાર, અજાણ્યા મોટરસાયકલ સવારોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે. મોટરસાઇકલ પર આવેલા બંદૂકધારીઓએ મૌલાના કાશિફ અલી પર અનેક ગોળીબાર કર્યા. Pakistan Kashif Ali… Continue reading Pakistan Kashif Ali :ભારતના વધુ એક દુશ્મનનો પાકિસ્તાનમાં ખાત્મો, મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઇદના સાળાની હત્યા..
