News Continuous Bureau | Mumbai પાકિસ્તાની સાંસદ(Pakistan MP) આમિર લિયાકતનું(Aamir Liaquat) 49 વર્ષ ની વયે કરાચીમાં(Karachi) મોત થયું છે. આમિર લિયાકતનો મૃતદેહ તેમના કરાચી સ્થિત ઘરમાંથી મળી આવ્યો છે. એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે કાર્ડિયાક અરેસ્ટના(Cardiac arrest) કારણે તેમનું મોત થયું હશે. તેમના મૃત્યુ બાદ પાકિસ્તાનની સંસદનું સત્ર સ્થગિત કરવામાં આવ્યું હતું. આમિર લિયાકત માર્ચ… Continue reading પાકિસ્તાનના પ્રખ્યાત ટીવી હોસ્ટ અને સાંસદ નું થયું નિધન- ત્રીજા લગ્ન અને ડિવોર્સના કારણે હતા ચર્ચામાં
