News Continuous Bureau | Mumbai Kotak Mahindra Bank: કોટક મહિન્દ્રા બેંક (Kotak Mahindra Bank) ના સ્થાપક અને પ્રમોટર ઉદય કોટકે (Uday Kotak) 1 સપ્ટેમ્બર, 2023થી મેનેજિંગ ડિરેક્ટરનું પદ છોડી દીધું છે. છેલ્લા 38 વર્ષોમાં, તેમણે કંપનીના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. જોકે, ઉદય કોટક નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે બેંક સાથે જોડાયેલા રહેશે. નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકેનો તેમનો કાર્યકાળ… Continue reading Kotak Mahindra Bank: જાણો કોણ છે ઉદય કોટક? કેમ આપ્યું રાજીનામું? જાણો દેશના સૌથી ધનિક બેંકરની આ રસપ્રદ વાતો… વાંચો વિગતે અહીં…
