News Continuous Bureau | Mumbai Vinesh Phogat: ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટે ઇતિહાસ રચ્યો છે. તે ઓલિમ્પિકમાં ( Paris Olympics 2024 ) કુસ્તી રમતમાં ફાઇનલ્સમાં પહોંચનાર પહેલી મહિલા ખેલાડી બની ગઈ છે. સેમી ફાઈનલ જીત્યા પછી તેણે પોતાની મા સાથે વાત કરી હતી. આ સંદર્ભે નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. Vinesh Phogat: બજરંગ પુનિયાએ શું કહ્યું? બજરંગ પુનિયાએ… Continue reading Vinesh Phogat: વિનેશ ફોગાટ ફાઇનલમાં પહોંચતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રોલ થયા..
