News Continuous Bureau | Mumbai Aditya L1: ભારતના સૂર્ય મિશન આદિત્ય L1 એ પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને L-1 બિંદુ તરફ પ્રયાણ કર્યું છે. આ દરમિયાન નાસાએ આદિત્ય એલ-1ને ભયંકર ભય વિશે ચેતવણી આપતો વીડિયો જાહેર કર્યો છે. નાસાનું ( NASA ) કહેવું છે કે ગયા વર્ષે તેમનું સૂર્ય મિશન ‘પાર્કર સોલર પ્રોબ’ ( Parker Solar Probe ) સૂર્યના CME એટલે… Continue reading Aditya L1: ભારતના ‘મિશન સૂર્ય’ આદિત્ય L-1 પર સંકટ? સ્પેસ એજન્સી NASAના વીડિયોએ વધાર્યું ટેન્શન… જુઓ વિડિયો
