News Continuous Bureau | Mumbai Railway News : ટ્રેન નંબર 20965/20966 ભાવનગર-સાબરમતી-ભાવનગર ઇંટરસિટી એક્સપ્રેસ ટ્રેન 16મી ફેબ્રુઆરીથી ચાર મહિના માટે સાબરમતી અને ગાંધીગ્રામ વચ્ચે ટેકનિકલ કારણોસર આંશિક રીતે રદ રહેશે. તદનુસાર, 16 ફેબ્રુઆરી, 2024 થી 15 જૂન, 2024 સુધી, ટ્રેન નંબર 20965 / 20966 ભાવનગર – સાબરમતી – ભાવનગર ઇંટરસિટી એક્સપ્રેસ ભાવનગરથી ગાંધીગ્રામ અને ગાંધીગ્રામથી ભાવનગર વચ્ચે ચાલશે અને… Continue reading Railway News : અસુવિધા.. આજથી ચાર મહિના માટે આ એક્સપ્રેસ ટ્રેન ગાંધીગ્રામ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રહેશે રદ..
