News Continuous Bureau | Mumbai Gold smuggling video : સોનાના ભાવમાં વધારો થયા બાદ અરબ દેશોમાંથી સોનાની દાણચોરીમાં ફરી એકવાર વધારો થયો છે. દિલ્હીના IGI એરપોર્ટ પર કસ્ટમ્સની એર ઈન્ટેલિજન્સ યુનિટની ટીમે એક એર પેસેન્જર પાસેથી આશરે રૂ. 1 કરોડની કિંમતની ગોલ્ડ પેસ્ટ રિકવર કરી છે. મળતી માહિતી મુજબ, આ કાર્યવાહી 28 નવેમ્બરના રોજ ગુપ્તચર માહિતીના આધારે… Continue reading Gold smuggling video : દાણચોરી માટે ગજબનું ભેજું લગાવ્યું, મુસાફર આ રીતે છુપાવીને લાવ્યો સોનુ.. વીડિયો જોઈ મગજ ચકરાઈ જશે..
