News Continuous Bureau | Mumbai મહિલા મુસાફરની જાન બચાવવામાં આવી 25 સપ્ટેમ્બર 2025ના રોજ અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર ટ્રેન નંબર 16336 નાગરકોઇલ–ગાંધીધામ એક્સપ્રેસમાં મુસાફરી કરતી 50 વર્ષીય મહિલા મુસાફર રૂબિના બાનો, નિવાસી ગુના, મધ્ય પ્રદેશ ઉતરતી વખતે અસંતુલિત થઈને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગઈ. પેટ્રોલિંગ પર રહેલા આરપીએફ કૉન્સ્ટેબલ બૃજેશકુમાર અને જીઆરપી હેડ કૉન્સ્ટેબલ દર્શિતભાઈએ… Continue reading AhmedabadStation: આરપીએફ અમદાવાદની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી મહિલા મુસાફરની જાન બચી અને એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો
