News Continuous Bureau | Mumbai Illegal Bangladeshis Arrest Malad મુંબઈના મલાડ પૂર્વમાં આવેલા પઠાણવાડી વિસ્તારમાં કુરાર પોલીસ અને એન્ટી ટેરરિઝમ સેલ (ATC) એ બાતમીના આધારે દરોડા પાડીને ગેરકાયદેસર રીતે રહેતા 4 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે. આ શખ્સો કોઈપણ કાયદેસરના દસ્તાવેજો કે વિઝા વગર ભારતીય સરહદ ઓળંગીને મુંબઈ આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.પોલીસ અને ATC ની ટીમે ચોક્કસ… Continue reading Illegal Bangladeshis Arrest Malad: મલાડમાં પોલીસ અને ATCનો સપાટો: ગેરકાયદે રહેતા ૪ બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા, ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ
