News Continuous Bureau | Mumbai પાટનગર(Patnagar) દિલ્હીમાં(Delhi) પ્રદૂષણના(pollution) કારણે આ વખતે પણ દિવાળીમાં(Diwali) ફટાકડા(fireworks) પર પ્રતિબંધ રહેશે. અરવિંદ કેજરીવાલ સરકારે (Arvind Kejriwal Govt) ગયા વર્ષના નિર્દેશ મુજબ ફટાકડાના ઉત્પાદન(Manufacture of firecrackers), સંગ્રહ(Collection), વેચાણ અને ફોડવા પરનો પ્રતિબંધ લંબાવ્યો છે. આ વર્ષે દિલ્હી સરકારે(Delhi Govt) ફટાકડાના ઓનલાઈન વેચાણ(Online sales) અને ડિલિવરી પર પણ પ્રતિબંધ મૂક્યો છે. રાજ્ય સરકારે… Continue reading આ વર્ષે પણ ફટાકડાં વગર જ ઉજવાશે દિવાળી- આ રાજ્ય સરકારે ફટાકડાના વેચાણ અને ફોડવા પર મુક્યો પ્રતિબંધ
