News Continuous Bureau | Mumbai યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે UPI પેમેન્ટ એ આજકાલ નાણાંની લેવડદેવડની સૌથી સરળ અને ઝડપી રીત છે. તાજેતરના વર્ષોમાં UPI એ સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ડિજિટલ પેમેન્ટ મોડ છે. હવે આ સુવિધા હવે RuPay ક્રેડિટ કાર્ડ સુધી લંબાવવામાં આવી છે. ઘણી બેંકો પહેલાથી જ તેમના ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ દ્વારા UPI ચુકવણીની સુવિધા… Continue reading ખુશખબર.. હવે એક્સિસ બેંકના ગ્રાહકો પણ ક્રેડિટ કાર્ડ દ્વારા કરી શકશે UPI પેમેન્ટ.. શરૂ થઇ નવી સેવા
