News Continuous Bureau | Mumbai PACL Scam Refund: દેશના સૌથી મોટા નાણાકીય કૌભાંડોમાંના એક એવા પીએસીએલ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી સફળતા મેળવી છે. સ્પેશિયલ PMLA કોર્ટના આદેશ અનુસાર, ED હવે ₹15,582 કરોડની અંદાજિત બજાર કિંમત ધરાવતી 455 સ્થાવર મિલકતો જસ્ટિસ લોઢા સમિતિને સોંપવા જઈ રહી છે. આ મહત્વના પગલાથી છેતરપિંડીનો ભોગ બનેલા લાખો નાના રોકાણકારોને તેમના ફસાયેલા… Continue reading PACL Scam Refund: PACL કૌભાંડ: લાખો રોકાણકારો માટે આશાનું કિરણ, ED ₹15,582 કરોડની મિલકતો લોઢા સમિતિને સોંપશે
