News Continuous Bureau | Mumbai Jaflong Border: સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થતા રહે છે. આમાંથી ઘણા વીડિયો લોકોને હસાવે છે તો કેટલાક વીડિયો જોયા પછી લોકો દંગ રહી જાય છે. જેને જોઈને ક્યારેક કોઈને પણ આશ્ચર્ય થાય છે. હાલ સોશિયલ મીડિયા પર એક ચોંકવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાંગ્લાદેશી પ્રવાસીઓ જાફલોંગની ખુલ્લી સરહદ… Continue reading Jaflong Border: જાફલાંગ બોર્ડર પર ભારતીય પ્રવાસીઓ પર પથ્થરમારો, બિચારા માંડ જીવ બચાવીને ભાગ્યા; જુઓ વિડિયો
