News Continuous Bureau | Mumbai Visa: મલેશિયા ( Malaysia ) એ ભારતીય નાગરિકો ( Indian Citizens ) ને એક મહિના માટે વિઝા વિના દેશમાં પ્રવેશવાની સુવિધા આપી છે. મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે ( Anwar Ibrahim ) રવિવારે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ભારત અને ચીનના નાગરિકોને 1 ડિસેમ્બરથી મલેશિયામાં વિઝા ફ્રી એન્ટ્રી ( Visa Free Entry )… Continue reading Visa: આ દેશમાં જવા માટે હવે વિઝાની જરૂર નહીં પડે, પહેલી ડિસેમ્બર થી મજા…. જાણો વિગતે અહીં…
