• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - perform
Tag:

perform

Mahakumbh 2025 these bollywood singer and composer perform at prayagraj mahakumbh
મનોરંજન

Mahakumbh 2025: મહાકુંભમાં પોતાના સંગીત થી લોકો ને મંત્રમુગ્ધ કરશે બોલિવૂડ ના આ દિગ્ગ્જ સંગીતકાર, મંત્રાલય એ જાહેર કરી સૂચિ

by Zalak Parikh January 10, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Mahakumbh 2025: મહાકુંભ 13 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે.પ્રયાગરાજ માં મહાકુંભ નું પહેલું શાહી સ્નાન 14 જાન્યુઆરીએ થવાનું છે.મહાકુંભ માટે પ્રયાગરાજમાં પોલીસ વહીવટીતંત્રની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તેવામાં હવે સાંસ્કૃતિક મંત્રાલયે બોલિવૂડના સુપરસ્ટાર ગાયકો ની યાદી જાહેર કરી, જેઓ પોતાના અવાજ અને સંગીત થી લોકો ને મંત્રમુગ્ધ કરશે.

આ સમાચાર પણ વાંચો: Aishwarya rai Dhoom 2: ધૂમ 2 માટે આદિત્ય ચોપરા એ ઐશ્વર્યા ને માત્ર દસ દિવસ માં અધધ આટલું વજન ઓછું કરવાનું આપ્યું હતું અલ્ટીમેટમ

મહાકુંભ માં પરફોર્મ કરશે બોલિવૂડ ના સંગીતકાર અને ગાયક 

મીડિયા રિપોર્ટ મુજબ મહાકુંભ ની શરૂઆત પહેલા દિવસે શંકર મહાદેવનના પ્રદર્શનથી થશે. છેલ્લા દિવસે, મોહિત ચૌહાણ તેમના ભાવપૂર્ણ સંગીત સાથે કાર્યક્રમનું સમાપન કરશે. કૈલાશ ખેર, શાન મુખર્જી, હરિહરન, કવિતા કૃષ્ણમૂર્તિ, શાન, કવિતા સેઠ, ઋષભ રિખીરામ શર્મા, શોવના નારાયણ, ડૉ. એલ. સુબ્રમણ્યમ, બિક્રમ ઘોષ, માલિની અવસ્થી સહિત અનેક પ્રખ્યાત ગાયકો અને ઘણા બધા મહાકુંભમાં તેમના અવાજનો જાદુ ફેલાવશે.

Shankar Mahadevan, Kailash Kher, Shaan among others to perform at Maha Kumbh

Read @ANI Story | https://t.co/WtexAx2AKE#ShankarMahadevan #KailashKher #Shaan #MahaKumbh2025 pic.twitter.com/tSArQ1qlN7

— ANI Digital (@ani_digital) January 9, 2025

સંસ્કૃતિ મંત્રાલયે એક પ્રેસ રિલીઝ જારી કરીને જણાવ્યું છે કે આ કાર્યક્રમોનો ઉદ્દેશ્ય ભક્તો માટે મંત્રમુગ્ધ કરનારું આધ્યાત્મિક વાતાવરણ બનાવવાનો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 10, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
aaradhya bachchan and abram khan perform together at their school function
મનોરંજન

Aaradhya bachchan and Abram khan: આરાધ્યા બચ્ચન અને અબરામ ખાને લગાવી સ્ટેજ પર આગ, બંને સ્ટારકિડ ને જોઈ લોકો ને આવી ફિલ્મ ‘જોશ’ ની યાદ

by Zalak Parikh December 20, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Aradhya bachchan and Abram khan: ગઈકાલે મુંબઈ માં ધીરુભાઈ અંબાણી સ્કુલ નું એન્યુઅલ ફંક્શન યોજવામાં આવ્યું હતું. આ ફંક્શન માં સૈફ, શાહરુખ, અભિષેક, શાહિદ કપૂર, રિતેશ દેશમુખ જેવા ઘણા સ્ટાર્સ ના બાળકો એ પરફોર્મ કર્યું હતું. આ ઇન્વેન્ટ ના ઘણા વિડીયો અને ફોટા વાયરલ થઇ રહ્યા છે જેમાંથી એક વિડીયો એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું. આ વિડીયો માં ઐશ્વર્યા ની દીકરી આરાધ્યા અને શાહરુખ નો દીકરો અબરામ એકસાથે એક જ સ્ટેજ પર પરફોર્મ કરતા જોવા મળી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : Nita ambani: નીતા અંબાણી માટે સ્વાદિષ્ટ ખાવાનું બનાવવા વાળી કુક ની સેલેરી સાંભળી તમારી પણ આંખો થઇ જશે પહોળી

આરાધ્યા અને અબરામ ના પર્ફોર્મન્સ એ  લગાવી સ્ટેજ પર આગ 

સોશિયલ મીડિયા પર ધીરુભાઈ અંબાણી સ્કૂલ ના એન્યુઅલ ફંક્શન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે ઐશ્વર્યા ની દીકરી આરાધ્યા અને શાહરુખ નો દીકરો અબરામ એક સાથે પરફોર્મ કરી રહ્યા છે. આ દરમિયાન ઐશ્વર્યા અને શાહરુખ ખુબ ખુશ જોવા મળ્યા હતા. બંને સ્ટારકિડ ના પર્ફોર્મન્સે સ્ટેજ પર આગ લગાવી દીધી હતી.

Aaradhya and Abram singing together at their school annual function ♥️

##aaradhyabachchsn #AbRamKhan #AishwaryaRai #ShahRukhKhan pic.twitter.com/vBYZx6eMTH

— AISHWARYA RAI 💙 (@my_aishwarya) December 19, 2024

આરાધ્યા અને અબરામ ને એક સાથે જોઈ લોકો ને ફિલ્મ જોશ ની યાદ આવી ગઈ હતી. તમને જણાવી દઈએ કે ફિલ્મ જોશ માં શાહરુખ ખાન ને ઐશ્વર્યા રાય બંને એ ભાઈ બહેન ની ભૂમિકા ભજવી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 20, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Anant and Radhika amit trivedi perform namo namo at shiv shakti puja organized by ambani family
મનોરંજન

Anant and Radhika: અનંત અને રાધિકા માટે રાખવામાં આવેલ શિવ શક્તિ પૂજા માં અમિત ત્રિવેદી એ ઉમેર્યો ભક્તિ નો રંગ,મહાદેવ ના આ ગીત પર આપ્યું પરફોર્મ

by Zalak Parikh July 11, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

 Anant and Radhika: અનંત અને રાધિકા ના લગ્ન ને માત્ર એક જ દિવસ બાકી છે. અનંત અને રાધિકા આવતીકાલે એટલે કે 12 મી જુલાઈ એ લગ્ન ના બંધન માં બંધાશે. આ લગ્ન માં દેશ ની અને વિદેશ ની ઘણી મોટી હસ્તીઓ હાજરી આપશે. અનંત અને રાધિકા ના લગ્ન નિમિત્તે અંબાણી પરિવારે શિવ શક્તિ પૂજા નું આયોજન કર્યું હતું જેમાં અમિત ત્રિવેદી એ મહાદેવ ના ગીત પર પરફોર્મ કર્યું હતું. 

આ સમાચાર પણ વાંચો: Anant and radhika sangeet ceremony: કોરિયોગ્રાફર પર કરોડો ખર્ચ કરવા છતાં પણ અનંત અને રાધિકા ની સંગીત સેરેમની માં જોવા મળ્યો આવો ઘટિયા કોરસ ડાન્સ

અમિત ત્રિવેદી નું પરફોર્મન્સ

અમિત ત્રિવેદી એ શિવ શક્તિ પૂજા દરમિયાન  ‘કેદારનાથ’નું પોપ્યુલર ગીત ‘નમો નમો’ ગાયું હતું.જ્યાં એક તરફ નમો નમો ગીત વાગી રહ્યું હતું તો બીજી બાજુ અનંત અને મુકેશ અંબાણી એ શિવ ની પૂજા કરી હતી. અનંતે પરંપરાગત વાદળી કુર્તો પહેર્યો હતો, જ્યારે મુકેશ અંબાણી સફેદ આઉટફિટમાં જોવા મળ્યા હતા.

View this post on Instagram

A post shared by Isha Ambani Piramal (@_mayfairmasala)

તમને જણાવી દઈએ કે અંબાણી પરિવારે શિવ શક્તિ પૂજા ની સાથે સાથે મહેંદી સેરેમનીનું પણ આયોજન કર્યું હતું. હતું. આ કાર્યક્રમ સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 11, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Anant and radhika sangeet ceremony salman khan perform with anant ambani
મનોરંજન

Anant and radhika sangeet ceremony: અનંત અને રાધિકા ની સંગીત સેરેમની માં સલમાન ખાને જમાવ્યો રંગ, દુલ્હેરાજા સાથે આ ગીત પર કર્યો ડાન્સ, જુઓ વિડીયો

by Zalak Parikh July 6, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Anant and radhika sangeet ceremony: અનંત અને રાધિકા ના લગ્ન 12 થી 14 જુલાઈ સુધી ચાલવાના છે. ગઈકાલે અનંત અને રાધિકા ની સંગીત સેરેમની નું આયૂજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણી મોટી હસ્તીઓ એ  હાજરી આપી હતી. અનંત અને રાધિકા ની સંગીત સેરેમની માં ઘણા સેલેબ્સ એ પરફોર્મ કર્યું હતું. જેમાં સલમાન ખાન પણ સામેલ છે સલમાન ખાને પણ દુલ્હેરાજા અનંત અંબાણી સાથે ડાન્સ કર્યો હતો. જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો: Anant and Radhika wedding: પૌત્ર અનંત અંબાણી માટે દાદી કોકિલાબેન અંબાણી એ કર્યું ગરબા નાઈટ નું આયોજન, પર્પલ બાંધણી ના ચણિયાચોળી માં જોવા મળી રાધિકા

અનંત અને રાધિકા ની સંગીત માં સલમાન ખાન નું પરફોર્મન્સ 

અનંત અને રાધિકા ની સંગીત સેરેમની માં સલમાન ખાને પરફોર્મ કર્યું હતું જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે આ વિડીયો આમ જોવા મળી રહ્યું છે કે, સલમાન ખાન બ્લેક ટક્સીડો માં જોવા મળી રહ્યો છે. સાથે જ દુલ્હેરાજા અનંત પણ  બ્લુ કલરના ચમકદાર કુર્તા અને આંખો પર ચશ્મા સાથે સિલ્વર જેકેટમાં જોવા મળી રહ્યો છે બંને સલમાન ખાન ના ગીત ઐસા પહેલી બાર હુઆ હૈ’ ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

અનંત અને રાધિકા ની સંગીત સેરેમની માં બોલિવૂડની સાથે, ક્રિકેટ જગતના સેલેબ્સે હાજરી આપી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 6, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Anant and radhika sangeet ceremony justin bieber perform video goes viral
મનોરંજન

Anant and radhika sangeet ceremony: અનંત અને રાધિકા ની સંગીત સેરેમની માં જસ્ટિન બીબરે તેના ગીતો થી કર્યા લોકોને મંત્રમુગ્ધ,પોપ સ્ટાર નો વિડીયો થયો વાયરલ

by Zalak Parikh July 6, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Anant and radhika sangeet ceremony:  અનંત અને રાધિકા 12 જુલાઈ એ લગ્ન ના બંધન માં બંધાશે. મામેરું સેરેમની બાદ ણબણે અને રાધિકા ની સંગીત સેરેમની નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં  હસ્તીઓએ હાજરી આપી હતી. આ સંગીત સેરેમની માં  ઇન્ટરનેશનલ પોપ સિંગર જસ્ટિન બીબરે પરફોર્મ કર્યું હતું જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો: Anant and Radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન બનશે ખાસ, બોલિવૂડ ની આ પ્રખ્યાત કોરિયોગ્રાફર ન નેતૃત્વ હેઠળ આટલા ડાન્સર કરશે ફ્લેશ મોબ પર પરફોર્મ

અનંત અને રાધિકા ની સંગીત સેરેમનીમાં જસ્ટિન બીબર નું પરફોર્મન્સ

અનંત અને રાધિકા ની સંગીત સેરેમની માં ઇન્ટરનેશનલ પૉપ સ્ટાર જસ્ટિન બીબરે તેના ગીતો થી ત્યાં ઉપસ્થિત મહેમાનો નો મંત્રમુગ્ધ કર્યા  હતા.આ સંગીત સેરેમની માં પોપ સ્ટારે એક કલાકનું પરફોર્મન્સ આપ્યું હતું.જસ્ટિન બીબરે અનંત-રાધિકાના સંગીતમાં તેના ઘણા લોકપ્રિય ગીતો ગાયા, જેમાં બેબી બેબી, નેવર લેટ યુ ગો, લવ યોરસેલ્ફ, પીચીસ, ​​બોયફ્રેન્ડ, સોરી અને વ્હેર આર યુ નાઉનો સમાવેશ થાય છે.

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

રિહાના ની જેમ જસ્ટિન બીબર પણ અનંત અને રાધિકા ની સંગીત સેરેમની માં પરફોર્મ કર્યા બાદ અડધી રાત્રે પોતાના ઘરે જવા રવાના થયો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 6, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Anant and radhika sangeet ceremony ambani family perform on shahrukh khan song
મનોરંજન

Anant and radhika sangeet ceremony: અનંત અને રાધિકા ની સંગીત સેરેમનીમાં અંબાણી પરિવારે શાહરુખ ખાન ના આ ગીત પર કર્યો ડાન્સ, જુઓ વિડીયો

by Zalak Parikh July 6, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Anant and radhika sangeet ceremony: અનંત અને રાધિકા 12 જુલાઈ એ લગ્નના બંધનમાં બંધાશે. આ લગ્ન ની તૈયારીઓ અંબાણી પરિવાર માં પૂરજોશમાં ચાલી રહી છે. અનંત અને રાધિકા ના લગ્ન ની શરૂઆત મામેરું સેરેમની સાથે શરૂ થઇ હતી. ત્યારબાદ અનંત અને રાધિકા ની સંગીત સેરેમની નું આયોજન 5 જુલાઈ એ કરવામાં આવ્યું હતું.આ ફંક્શન માં ઘણા સેલેબ્રિટીઓ એ પરફોર્મન્સ આપ્યું હતું. જેમાં આખો અંબાણી પરિવાર પણ સામેલ હતો. અંબાણી પરિવારે શાહરુખ ખાન ના ગીત પર ડાન્સ કર્યો હતો. 

આ સમાચાર પણ વાંચો: Anant and radhika wedding: લગ્ન સ્થળ, ડ્રેસ કોડ, સંગીત સેરેમની, આમંત્રિત મહેમાનો, જાણો અનંત અને રાધિકા ના લગ્ન સાથે જોડાયેલું અપડેટ

અંબાણી પરિવાર નો ડાન્સ 

અનંત અને રાધિકા ની સંગીત સેરેમની નો અંબાણી પરિવાર નો ડાન્સ પરફોર્મન્સ નો વીડ્યો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, મુકેશ અંબાણી તેમની પત્ની નીતા અંબાણી સાથે ઈશા અંબાણી, આનંદ પીરામલ, આકાશ અંબાણી અને શ્લોકા મહેતા,અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ સ્ટેજ પર શાહરુખ ખાન ના ગીત દીવાનગી દીવાનગી પર ફિલ્મી સ્ટાઈલમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

અંબાણી પરિવાર ના આ ડાન્સ વિડીયો ને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. અનંત અને રાધિકા નીસંગીત સેરેમની માં વિકી કૌશલ, દીપિકા પાદુકોણ, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, હાર્દિક પંડ્યા, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર જેવા ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 6, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mukesh ambani and nita ambani with their grandkids perform in anant and radhika sangeet ceremony
મનોરંજન

Anant and radhika sangeet ceremony: અનંત અને રાધિકા ની સંગીત સેરેમની માં મુકેશ અંબાણી અને નીતા અંબાણી એ આપ્યું પર્ફોમન્સ, કપલ ની સાથે જોવા મળ્યા પરિવાર ના આ ખાસ સભ્યો

by Zalak Parikh July 6, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Anant and radhika sangeet ceremony: અંબાણી પરિવાર માં હાલ ખુશી નો માહોલ છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી ના નાના દીકરા અનંત અંબાણી ના લગ્ન તેની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે થવાના છે. ગાયકલે ગઈકાલે અનંત અને રાધિકા ની સંગીત સેરેમની નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફંક્શન ના ઘણા ફોટા અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે જેમાના એક વિડીયો માં મુકેશ અને નીતા અંબાણી એ ખાસ પર્ફોર્મન્સ આપ્યું હતું. આ વિડીયો માં મુકેશ અને નીતા અંબાણી ના પરિવાર ના સૌથી નાના સભ્યો પણ જોવા મળી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો: Kalki 2898 ad: કલ્કિ 2898 એડી પર પૈસા નો વરસાદ યથાવત, અધધ આટલા કરોડ ની કરી જંગી કમાણી

મુકેશ અંબાણી અને નીતા અંબાણી નું ખાસ પરફોર્મન્સ 

ગઈકાલે અનંત અને રાધિકા ની સંગીત સેરેમની નું આયોજન કરવામાં આવ્યું હતું.પોતાના દીકરા ના આ ફંક્શન યાદગાર બનાવવા માટે મુકેશ અંબાણી અને નીતા અંબાણી એ ખાસ પરફોર્મન્સ આપ્યું હતું. આ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે મુકેશ અને નીતા તેમના પરિવાર ના સૌથી નાના સભ્યો પૃથ્વી, આધ્યા, કૃષ્ણા અને વેદા સાથે કારમાં બેઠા છે. મુકેશ અંબાણી આ કાર ચલાવી રહ્યા છે જ્યારે નીતા બાળકો સાથે રમતી જોવા મળી રહી છે. તેઓ ચક્કે પે ચક્કા પર પરફોર્મ કરી રહ્યા છે.

View this post on Instagram

A post shared by Manav Manglani (@manav.manglani)

આ વીડિયો VFXની મદદથી બનાવવામાં આવ્યો છે. મુકેશ અંબાણીની આ સ્ટાઈલ ચાહકોને પહેલીવાર જોવા મળી રહી છે. મુકેશ અને નીતા અંબાણી સિવાય બીજા ઘણા કલાકારો એ આ સંગીત માં પરફોર્મ કર્યું હતું. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 6, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Anant and Radhika wedding justin bieber charging a staggering fees to perform at sangeet ceremony
મનોરંજન

Anant and Radhika wedding: અનંત અને રાધિકા ની સંગીત સેરેમની માં પરફોર્મ કરવા માટે જસ્ટિન બીબરે અંબાણી પરિવાર પાસેથી વસૂલી અધધ આટલી ફી!

by Zalak Parikh July 5, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Anant and Radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન 12 થી 14 જુલાઈ સુધી ચાલવાના છે આમતેની તૈયારી અંબાણી પરિવાર માં શરૂ થઇ ગઈ છે. અનંત અને રાધિકા ના લગ્ન ની શરૂઆત મામેરું સેરેમની થી થઇ હતી. હવે આજે અનંત અને રાધિકા નાઈ સંગીત સેરેમની છે. આ માટે ઇન્ટરનેશનલ સ્ટાર જસ્ટિન બીબર ભારત આવી ચુક્યો છે તમને જાણી ને નવાઈ લાગશે કે જસ્ટીને આ પરફોર્મન્સ માટે અંબાણી પરિવાર પાસેથી મસ મોટી રકમ વસૂલી છે. તમને જાણવી દઈએ કે આ અગાઉ રિહાન્નાથી લઈને શકીરા સુધીના દરેકે અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં પર્ફોર્મન્સ આપ્યું છે અને હવે ઈન્ટરનેશનલ પોપ સિંગર જસ્ટિન બીબર અનંત-રાધિકાના સંગીત સેરેમનીમાં પરફોર્મ કરશે. 

આ સમાચાર પણ વાંચો: Janhvi kapoor: અનંત અને રાધિકા ની મામેરું સેરેમની માં કથિત બોયફ્રેન્ડ શિખર પહાડીયા સાથે પહોંચી જ્હાન્વી કપૂર, જુઓ વાયરલ વિડીયો

અનંત અને રાધિકા ની સંગીત સેરેમની માટે જસ્ટિન બીબર ની ફી 

અનંત અને રાધિકા ની સંગીત સેરેમની માં પરફોર્મ કરવા માટે ઇન્ટરનેશનલ સ્ટાર જસ્ટિન બીબર ભારત આવી પહોંચ્યો છે હવે દરેક ના મન માં એક જ પ્રશ્ન ઉભો થાય છે કે જસ્ટીને આ માટે કેટલી ફી લીધી હશે. તો મીડિયા રિપોર્ટ મુજબ જસ્ટિન અનંત-રાધિકાના સંગીત સેરેમનીમાં પરફોર્મ કરવા માટે લગભગ 10 મિલિયન ડોલર એટલે કે 84 કરોડ રૂપિયા ચાર્જ કરી રહ્યો છે. તે અનંત-રાધિકાના સંગીત સમારોહમાં ટોચ નો કલાકાર હશે.

View this post on Instagram

A post shared by Instant Bollywood (@instantbollywood)

અનંત અને રાધિકા ના સંગીત સેરેમનીમાં માત્ર જસ્ટિન બીબર જ નહીં પરંતુ એડેલ, ડ્રેક અને લાના ડેલ રેલ જેવી અનેક ઈન્ટરનેશનલ સેલિબ્રિટી પરફોર્મ કરવા જઈ રહી છે. આ સિવાય બોલિવૂડ સ્ટાર્સ પણ આ સેરેમની માં પરફોર્મ કરવાના અહેવાલ સામે આવી રહ્યા છે.

 (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 5, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
anant and radhika wedding international stars drake lana del rey and adele perform in this big fat wedding
મનોરંજન

Anant and radhika wedding: રિહાના બાદ અનંત અને રાધિકા ના લગ્ન માં આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ કરશે પરફોર્મ! અંબાણી પરિવાર ના છેલ્લા લગ્ન બનશે ખાસ

by Zalak Parikh July 3, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Anant and radhika wedding: અનંત અને રાધિકા લગ્ન 12 થી 14 જુલાઈ સુધી ચાલવાના છે આ માટે અંબાણી પરિવાર માં લગ્ન ની પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. અનંત અને રાધિકા ના લગ્ન પહેલા અંબાણી પરિવારે 50 જરૂરિયાતમંદ યુગલોના લગ્ન કરાવ્યા હતા. હવે આ દરમિયાન એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આ લગ્ન માં ઘણા આંતરરાષ્ટ્રીય કલાકારો પરફોર્મ કરવાના છે.

આ સમાચાર પણ વાંચો: Kalki 2898 ad: કલ્કિ 2898 એડીના બીજા ભાગ માટે જોવી પડશે આટલા વર્ષો સુધી રાહ, ફિલ્મ ના સેકન્ડ પાર્ટ માં આ અભિનેતા ની ભૂમિકા હશે ખાસ

અનંત અને રાધિકા ના લગ્ન માં આંતરરાષ્ટ્રીય કલાકારો પરફોર્મ કરશે. 

મીડિયા રિપોર્ટ મુજબ પ્રખ્યાત રેપર અને સિંગર ડ્રેક અનંત અને રાધિકાના લગ્નમાં પરફોર્મ કરવા જઈ રહ્યા છે. અહેવાલો માં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આંતરરાષ્ટ્રીય કલાકાર ડ્રેક ટૂંક સમયમાં ભારત આવશે.એક સૂત્ર એ મીડિયા ને જણાવ્યું કે, ‘અમેરિકન સિંગર લાના ડેલ રે અને બ્રિટિશ પોપ સિંગર એડેલે પણ અનંત અને રાધિકાના લગ્નમાં પરફોર્મ કરી શકે છે. ‘

View this post on Instagram

A post shared by India Today (@indiatoday)

તમને જણાવી દઈએ કે, રાધિકા મર્ચન્ટ લાના ડેલ રેની મોટી ફેન છે. હાલમાં મેનેજમેન્ટ ટીમ આ કલાકારો સાથે વાતચીત કરી રહી છે. લગ્નની ઉજવણીમાં તેમને આમંત્રિત કરવા માટે પૈસાની લેવડદેવડ અંગે વાતચીત ચાલી રહી છે.અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 થી 14 જુલાઈ સુધી ચાલશે. આ લગ્નમાં બોલિવૂડ સ્ટાર્સ ઉપરાંત સ્પોર્ટ્સ અને બિઝનેસ જગતની મોટી હસ્તીઓ પણ હાજરી આપશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 3, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Indian singer guru randhawa perform with american rapper pitbull at Anant and radhika 2nd pre wedding bash
મનોરંજન

Anant and radhika 2nd pre wedding bash: અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ ફંક્શન માં મનોરંજન નો ડબલ ડોઝ, ગુરુ રંધાવા સાથે આ વિદેશી ગાયક કરશે પરફોર્મ

by Zalak Parikh May 29, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Anant and radhika 2nd pre wedding bash: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ની શરૂઆત માર્ચ મહિનામાં થઇ હતી. આ ફંક્શન ગુજરાત ના જામનગર માં યોજાયા હતા. હવે અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ ફંક્શન નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન એક ભવ્ય ક્રુઝ પર કરવામાં આવ્યું છે જેમાં અંબાણી પરિવારે 800 લોકો ને આમંત્રણ આપ્યું છે. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે ગુરુ રંધાવા અને વેદેશી ગાયક પિટબુલ આ પાર્ટીમાં તેમના ગીતોથી બધાનું મનોરંજન કરશે.

આ સમાચાર પણ વાંચો: Anant-Radhika 2nd pre wedding: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના બીજા પ્રિ વેડિંગ નું કાર્ડ થયું વાયરલ, જાણો કાર્યક્રમ ની સૂચિ વિશે

અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ માં ગુરુ રંધાવા અને પિટબુલ નું પરફોર્મન્સ 

મીડિયા રિપોર્ટ મુજબ ભારતીય ગાયક ગુરુ રંધાવા અને અમેરિકન રેપર પિટબુલ અનંત અને રાધિકા ના ચાર દિવસીય બીજા પ્રી-વેડિંગ બેશમાં પરફોર્મ કરે તેવી અપેક્ષા છે.એક સૂત્રએ મીડિયા ને જણાવ્યું હતું કે, “ગુરુ રંધાવા બીજા દિવસે ઇવેન્ટમાં પિટબુલ સાથે પરફોર્મ કરશે. તે એક મજેદાર કોલેબ હશે જ્યાં મહેમાનો ગુરુના સંગીત અને પિટબુલની ધૂનનો આનંદ માણશે.”ગુરુએ અગાઉ પીટબુલ સાથે 2019માં ‘સ્લોલી-સ્લોલી’ ગીત પર કામ કર્યું હતું.

#GuruRandhawa to perform with #Pitbull at #AnantAmbani–#RadhikaMerchant‘s pre-wedding celebration. @GuruOfficial @pitbullhttps://t.co/cyLnoI37tt

— HT City (@htcity) May 28, 2024

મીડિયા રિપોર્ટ મુજબ અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ ના પ્રથમ દિવસે, મહેમાનો પાલેર્મોથી ક્રૂઝ પર પાર્ટી કરશે. સ્વાગત લંચ માણ્યા પછી, તેઓ સ્ટેરી નાઇટમાં ભાગ લેશે. બીજા દિવસે, તેઓ ‘અ રોમન હોલિડે’ ના ભાગરૂપે સવારે 11:00 થી સાંજે 7:00 વાગ્યા સુધી રોમ શહેરનો પ્રવાસ કરશે અને ત્યારબાદ રાત્રે ટોગા પાર્ટી કરશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

May 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign

Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક